BHAAV SAMADHI VICHAAR SAMADHI KAKA BHAJANS

BHAAV SAMADHI VICHAAR SAMADHI - Gujarati BHAJAN

Hymn No. 3856 | Date: 01-May-1992
   Text Size Increase Font Decrease Font

તારીને તારી જીદ તો તને, તારા ને તારા હાથે, તારા કાર્ય પર પાણી ફેરવાવી જાશે

  No Audio

Taari Ne Taari Jeed To Tane, Taara Ne Taara Haathe, Taara Karya Par Paani Pheravaavi Jaashe

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1992-05-01 1992-05-01 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15843 તારીને તારી જીદ તો તને, તારા ને તારા હાથે, તારા કાર્ય પર પાણી ફેરવાવી જાશે તારીને તારી જીદ તો તને, તારા ને તારા હાથે, તારા કાર્ય પર પાણી ફેરવાવી જાશે
કરી ના શકશે નુકસાન બીજા તને જેટલું, એટલું તને એ તો કરી જાશે
ધીરેને ધીરે જ્યાં એ વધતી જાશે, તારા દુશ્મન, અહંને હવાલે તને એ કરી જશે
વધી જાશે એટલી સમાધાનના દ્વાર, અપનાવવાના બંધ એ તો કરી જાશે
સાચું કે ખોટું, ચાલશે ના કાંઈ ત્યાં બીજું, જીદ એ તો જીવનમાં જીદ ગણાશે
સાચ કર્યું હશે સાચું, જીદમાં થાશે એક જો ખોટું, બધું એ તો એ ધોઈ જાશે
છૂટી ના શકશે એ તો જલદી, થાતા નુકશાનનો અંદાજ ના આવવા દેશે
નડશે એ તો તને, નડશે બીજાને, નડતર ને નડતર ઊભી એ તો કરી જાશે
જીદમાંને જીદમાં યુદ્ધો ખેલાયા, ઇતિહાસ સાક્ષી પૂરી એની, એ તો જાશે
જીદમાં જો સુખ સાચું મળે, જીવનમાં જીદની તો બોલબાલા થઈ જાશે
Gujarati Bhajan no. 3856 by Satguru Devendra Ghia - Kaka
તારીને તારી જીદ તો તને, તારા ને તારા હાથે, તારા કાર્ય પર પાણી ફેરવાવી જાશે
કરી ના શકશે નુકસાન બીજા તને જેટલું, એટલું તને એ તો કરી જાશે
ધીરેને ધીરે જ્યાં એ વધતી જાશે, તારા દુશ્મન, અહંને હવાલે તને એ કરી જશે
વધી જાશે એટલી સમાધાનના દ્વાર, અપનાવવાના બંધ એ તો કરી જાશે
સાચું કે ખોટું, ચાલશે ના કાંઈ ત્યાં બીજું, જીદ એ તો જીવનમાં જીદ ગણાશે
સાચ કર્યું હશે સાચું, જીદમાં થાશે એક જો ખોટું, બધું એ તો એ ધોઈ જાશે
છૂટી ના શકશે એ તો જલદી, થાતા નુકશાનનો અંદાજ ના આવવા દેશે
નડશે એ તો તને, નડશે બીજાને, નડતર ને નડતર ઊભી એ તો કરી જાશે
જીદમાંને જીદમાં યુદ્ધો ખેલાયા, ઇતિહાસ સાક્ષી પૂરી એની, એ તો જાશે
જીદમાં જો સુખ સાચું મળે, જીવનમાં જીદની તો બોલબાલા થઈ જાશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)

Lyrics in English
tārīnē tārī jīda tō tanē, tārā nē tārā hāthē, tārā kārya para pāṇī phēravāvī jāśē
karī nā śakaśē nukasāna bījā tanē jēṭaluṁ, ēṭaluṁ tanē ē tō karī jāśē
dhīrēnē dhīrē jyāṁ ē vadhatī jāśē, tārā duśmana, ahaṁnē havālē tanē ē karī jaśē
vadhī jāśē ēṭalī samādhānanā dvāra, apanāvavānā baṁdha ē tō karī jāśē
sācuṁ kē khōṭuṁ, cālaśē nā kāṁī tyāṁ bījuṁ, jīda ē tō jīvanamāṁ jīda gaṇāśē
sāca karyuṁ haśē sācuṁ, jīdamāṁ thāśē ēka jō khōṭuṁ, badhuṁ ē tō ē dhōī jāśē
chūṭī nā śakaśē ē tō jaladī, thātā nukaśānanō aṁdāja nā āvavā dēśē
naḍaśē ē tō tanē, naḍaśē bījānē, naḍatara nē naḍatara ūbhī ē tō karī jāśē
jīdamāṁnē jīdamāṁ yuddhō khēlāyā, itihāsa sākṣī pūrī ēnī, ē tō jāśē
jīdamāṁ jō sukha sācuṁ malē, jīvanamāṁ jīdanī tō bōlabālā thaī jāśē
First...38513852385338543855...Last
Publications
He has written about 10,000 hymns which cover various aspects of spirituality, such as devotion, inner knowledge, truth, meditation, right action and right living. Most of the Bhajans are in Gujarati, but there is also a treasure trove of Bhajans in English, Hindi and Marathi languages.
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall