1992-05-04
1992-05-04
1992-05-04
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15848
અપનાવવાને અપનાવવા, જીવનમાં, અત્યાચાર ના તું સહી લેતો

આંકીને શક્તિ તારી સાચી, કરવો સામનો જીવનમાં ના તું ચૂક્તો
નમી જઈ જીવનમાં અત્યાચારને, માર્ગ મોકળો ના એનો કરી દેતો
નમી નમી એને તો જીવનમાં, એમાં, સ્વત્વ તારું ના તું ગુમાવી દેતો
શક્ય બને તારાથી ત્યાં સુધી, કરવો સામનો એનો, ના તું ચૂક્તો
કરીશ મક્કમતાથી એનો જ્યાં સમાનો, પીછેહઠ કર્યા વિના ના એ રહેતો
નમીને એને, જોજે એનામાં, બળ નવું ના તું એમાં પૂરી દેતો
રહે સંજોગો તારી સાથે ને સાથે, નમી નિર્બળતા તારી હાંકી દેતો
સબળ બને જીવનમાં જો તું, અન્યને અત્યાચારનો ભોગ ના બનાવી દેતો
હૈયાં રહે અત્યાચારીઓના તો કાંપતા, પડદો ચીરવા એ નો ના તું ચૂકી જાતો
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
apanāvavānē apanāvavā, jīvanamāṁ, atyācāra nā tuṁ sahī lētō
āṁkīnē śakti tārī sācī, karavō sāmanō jīvanamāṁ nā tuṁ cūktō
namī jaī jīvanamāṁ atyācāranē, mārga mōkalō nā ēnō karī dētō
namī namī ēnē tō jīvanamāṁ, ēmāṁ, svatva tāruṁ nā tuṁ gumāvī dētō
śakya banē tārāthī tyāṁ sudhī, karavō sāmanō ēnō, nā tuṁ cūktō
karīśa makkamatāthī ēnō jyāṁ samānō, pīchēhaṭha karyā vinā nā ē rahētō
namīnē ēnē, jōjē ēnāmāṁ, bala navuṁ nā tuṁ ēmāṁ pūrī dētō
rahē saṁjōgō tārī sāthē nē sāthē, namī nirbalatā tārī hāṁkī dētō
sabala banē jīvanamāṁ jō tuṁ, anyanē atyācāranō bhōga nā banāvī dētō
haiyāṁ rahē atyācārīōnā tō kāṁpatā, paḍadō cīravā ē nō nā tuṁ cūkī jātō
|