1992-05-04
1992-05-04
1992-05-04
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=15849
કર્યુ હશે, કરશું જીવનમાં જે-જે, છાપ એની, મન પર તો છપાઈ જાશે

કરીશ સારા કે ખોટા વિચારો તું જીવનમાં, છાપ મન પર એની એ મૂકી જાશે
કર્યા કર્મો, જીવનમાં તો જેવા ને જેવા, જીવન, છાપ એની તો દેતું જાશે
પડશે છાપ કોઈ છીછરી, કોઈ ઊંડી, છાપ પડયા વિના તો ના રહેશે
પડી હશે છાપ જેવી, મળતાં બળ આચચણનું એને, જીવન એવું ઘડાશે
કરવી પડશે મહેનત, કરવા ઝંખી એને, ધીરે-ધીરે એને તો ભૂંસી શકાશે
પાડવા છાપ જીવનમાં ઊંડી ને ઊંડી, મહેનત એની તો ખૂબ લેવી પડશે
પડી હશે છાપ, વૃત્તિ ને સ્વભાવની જીવનમાં જેવી, માનવી એવો ઓળખાશે
જીવનમાં પ્રસંગો ને સંજોગો ભી, છાપ એની તો મુક્તા ને મુક્તા જાશે
કર્યા હશે યત્નો જેવા જીવનમાં, છાપ એવી, ઉપસતી ને ઉપસતી તો જાશે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
karyu haśē, karaśuṁ jīvanamāṁ jē-jē, chāpa ēnī, mana para tō chapāī jāśē
karīśa sārā kē khōṭā vicārō tuṁ jīvanamāṁ, chāpa mana para ēnī ē mūkī jāśē
karyā karmō, jīvanamāṁ tō jēvā nē jēvā, jīvana, chāpa ēnī tō dētuṁ jāśē
paḍaśē chāpa kōī chīcharī, kōī ūṁḍī, chāpa paḍayā vinā tō nā rahēśē
paḍī haśē chāpa jēvī, malatāṁ bala ācacaṇanuṁ ēnē, jīvana ēvuṁ ghaḍāśē
karavī paḍaśē mahēnata, karavā jhaṁkhī ēnē, dhīrē-dhīrē ēnē tō bhūṁsī śakāśē
pāḍavā chāpa jīvanamāṁ ūṁḍī nē ūṁḍī, mahēnata ēnī tō khūba lēvī paḍaśē
paḍī haśē chāpa, vr̥tti nē svabhāvanī jīvanamāṁ jēvī, mānavī ēvō ōlakhāśē
jīvanamāṁ prasaṁgō nē saṁjōgō bhī, chāpa ēnī tō muktā nē muktā jāśē
karyā haśē yatnō jēvā jīvanamāṁ, chāpa ēvī, upasatī nē upasatī tō jāśē
|