Hymn No. 3863 | Date: 04-May-1992
|
|
Text Size |
 |
 |
1992-05-04
1992-05-04
1992-05-04
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15850
આવે છે, ને લાગે છે જીવનમાં સહુને કોઈને કોઈ વાતની ભીડની ભીંસ તો આવે છે
આવે છે, ને લાગે છે જીવનમાં સહુને કોઈને કોઈ વાતની ભીડની ભીંસ તો આવે છે માંડી બેસીએ પ્રસંગો જીવનમાં તો જ્યારે, સગા વ્હાલાની ભીડની ભીંસ વરતાઈ આવે છે માંડીએ કે કરીએ ધંધો જીવનમાં જ્યાં શરૂ, પૈસાની ભીડની ભીંસ અનુભવાય છે નીકળીએ શહેરમાં બહાર જ્યાં, થોડા લોકોની ભીડની ભીંસ, દેખાય આવે છે બેસો ના બેસો શાંતિથી જીવનમાં તો જ્યાં, વિચારોની ભીડની ભીંસ, દોડી આવે છે કરો સામનો આફતોનો જીવનમાં જ્યાં, આફતોની ભીડની ભીંસ વરતાયે છે આળસમાં જ્યાં કામના ઢગલા વધતા જાયે, કામની ભીડની ભીંસ વરતાયે છે જનજીવનમાં જ્યાં ઊઠયા થોડા ઉપર, મુલાકાતીઓની ભીડની ભીંસ અનુભવાય છે ભાવોને ભાવો વધતા જાય જ્યાં હૈયે, ભાવોના ભીડની ભીંસ અનુભવાય છે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
aave chhe, ne laage che jivanamam sahune koine koi vatani bhidani bhinsa to aave che
mandi besie prasango jivanamam to jyare, saga vhalani bhidani bhinsa varatai aave che
mandie ke karie dhandho jivanamaya loca ya jhera anu, phaisyamam jya bhubikal,
phavahara bhaniamam jya bhidamoni, phaishara bhidani bhinsa, dekhaay aave che
beso na beso shantithi jivanamam to jyam, vicharoni bhidani bhinsa, dodi aave che
karo samano aaphato no jivanamam jyam, aphatoni bhidani bhinsaayayamaya kamatay dhagy
varhana jamana bhinsa bamaya upamara, dhagana vadhata bhaan upamaya, thani
jamana , bamhana bhaan upamara, jivhana vadhana bayidej, chivhana vamara, thani jham mulakationi bhidani bhinsa anubhavaya che
bhavone bhavo vadhata jaay jya haiye, bhavona bhidani bhinsa anubhavaya che
|