BHAAV SAMADHI VICHAAR SAMADHI KAKA BHAJANS

BHAAV SAMADHI VICHAAR SAMADHI - Gujarati BHAJAN

Hymn No. 98 | Date: 07-Nov-1984
   Text Size Increase Font Decrease Font

દિન પર દિન વીતે, રાત પર રાત વીતે

  No Audio

dina para dina vite, rata para rata vite

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)


1984-11-07 1984-11-07 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1587 દિન પર દિન વીતે, રાત પર રાત વીતે દિન પર દિન વીતે, રાત પર રાત વીતે
મોહનાં પડળ ચડ્યાં, એ જલદી દૂર નવ થાયે
સુખના દિન વીતે, દુઃખના પણ દિન જાયે
અહંકારમાં ડૂબ્યા જે ઊંડા, ઉપર જલદી નવ આવે
પંથ ભૂલેલાને માર્ગ મળે, અંધકારમાં પણ પ્રકાશ મળે
કામવાસનામાં ડૂબ્યા જે ઊંડા, જલદી એ નવ તરે
ચડ્યો ક્રોધ પણ ઊતરે, વેરીમાં પણ પ્રેમ પ્રગટે
મદ તણો જો નશો ચડે, જલદી એ નવ ઊતરે
વિચારોના વમળમાં સપડાયા, જલદી એ નવ છૂટે
સંકલ્પના બળ વિના, એમાંથી એ નવ ઊગરે
અશાંતિમાં ડૂબ્યો રહી, જાતને પોતાની છેતરે
શાંતિ સાગર ચરણ, `મા' ના નિત્ય જે સેવે
કૃપા પામી એની, જનમ ફેરા એના જરૂર ટળે
Gujarati Bhajan no. 98 by Satguru Devendra Ghia - Kaka
દિન પર દિન વીતે, રાત પર રાત વીતે
મોહનાં પડળ ચડ્યાં, એ જલદી દૂર નવ થાયે
સુખના દિન વીતે, દુઃખના પણ દિન જાયે
અહંકારમાં ડૂબ્યા જે ઊંડા, ઉપર જલદી નવ આવે
પંથ ભૂલેલાને માર્ગ મળે, અંધકારમાં પણ પ્રકાશ મળે
કામવાસનામાં ડૂબ્યા જે ઊંડા, જલદી એ નવ તરે
ચડ્યો ક્રોધ પણ ઊતરે, વેરીમાં પણ પ્રેમ પ્રગટે
મદ તણો જો નશો ચડે, જલદી એ નવ ઊતરે
વિચારોના વમળમાં સપડાયા, જલદી એ નવ છૂટે
સંકલ્પના બળ વિના, એમાંથી એ નવ ઊગરે
અશાંતિમાં ડૂબ્યો રહી, જાતને પોતાની છેતરે
શાંતિ સાગર ચરણ, `મા' ના નિત્ય જે સેવે
કૃપા પામી એની, જનમ ફેરા એના જરૂર ટળે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)

Lyrics in English
dina para dina vītē, rāta para rāta vītē
mōhanāṁ paḍala caḍyāṁ, ē jaladī dūra nava thāyē
sukhanā dina vītē, duḥkhanā paṇa dina jāyē
ahaṁkāramāṁ ḍūbyā jē ūṁḍā, upara jaladī nava āvē
paṁtha bhūlēlānē mārga malē, aṁdhakāramāṁ paṇa prakāśa malē
kāmavāsanāmāṁ ḍūbyā jē ūṁḍā, jaladī ē nava tarē
caḍyō krōdha paṇa ūtarē, vērīmāṁ paṇa prēma pragaṭē
mada taṇō jō naśō caḍē, jaladī ē nava ūtarē
vicārōnā vamalamāṁ sapaḍāyā, jaladī ē nava chūṭē
saṁkalpanā bala vinā, ēmāṁthī ē nava ūgarē
aśāṁtimāṁ ḍūbyō rahī, jātanē pōtānī chētarē
śāṁti sāgara caraṇa, `mā' nā nitya jē sēvē
kr̥pā pāmī ēnī, janama phērā ēnā jarūra ṭalē

Explanation in English
Here Kaka (Satguru Devendra Ghia) says....

Day after day and night after night goes by, but the curtain of ignorance is hard to get rid off.
We manage to go through good days and bad days, but if we got the arrogance in our demeanor, it would get challenging to cope in life.
The lost traveller will find their path someday, even in the darkness one can find the light. But for the one engrossed in lustful desires it is tough to find the path.
You can find a way to calm down your rage, you may make a truce with your enemy, but if you are intoxicated with the arrogance, it will be challenging to find the peace.
It is difficult to get out from the whirl of thoughts; only strong will can pull you out of it.
In a state of unhappiness, you like to wallow. But if you surrender yourself in the service of the Divine, you will receive His grace, which will help you get out of the cycle of birth and death.
Day after day and night after night goes by, but the curtain of ignorance is hard to get rid off.

First...96979899100...Last
Publications
He has written about 10,000 hymns which cover various aspects of spirituality, such as devotion, inner knowledge, truth, meditation, right action and right living. Most of the Bhajans are in Gujarati, but there is also a treasure trove of Bhajans in English, Hindi and Marathi languages.
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall