1992-05-29
1992-05-29
1992-05-29
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15902
થવાનું છે જે, એ તો થાતું રહેશે, સદા રે જગમાં
થવાનું છે જે, એ તો થાતું રહેશે, સદા રે જગમાં
જેવી તારી મરજી રે પ્રભુ, જેવી તારી મરજી
લાખ કોશિશે ને યત્નોએ, માનવનું ના કાંઈ તો વળ્યું, જેવી...
આવી લઈ ભાગ્ય સહુ સાથે, ભાગ્યમાં તો સહુ દોડયું, જેવી...
પથરાશે તેજ તો જ્યાં, અંધકારનું તો, ના કાંઈ વળ્યું , જેવી...
તારી ઇચ્છાએ ઇચ્છાએ જગ તો નાચ્યું, ના તોયે સમજાયું, જેવી...
પ્રકોપ જગના, જગમાં થાતાં, થોડે વધુ અંશે છે સહુ સંકળાયું, જેવી...
તારા પ્રેમ વિના રે જગમાં, છે જીવન તો સહુનું છે રે સૂકું, જેવી...
રાખી સહુએ આશાઓ ને ઇચ્છાઓ હૈયે, કોનું જીવનમાં એનાથી વળ્યું, જેવી...
દાવપેચ તારી માયાના છે અટપટા, સહુ એમાં તો છે લપેટાયું, જેવી...
જીવનમાં છે એક ઇલાજ સાચો, પ્રભુ તારા હાથમાં તો બધું સોંપી દેવું, જેવી...
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
thavānuṁ chē jē, ē tō thātuṁ rahēśē, sadā rē jagamāṁ
jēvī tārī marajī rē prabhu, jēvī tārī marajī
lākha kōśiśē nē yatnōē, mānavanuṁ nā kāṁī tō valyuṁ, jēvī...
āvī laī bhāgya sahu sāthē, bhāgyamāṁ tō sahu dōḍayuṁ, jēvī...
patharāśē tēja tō jyāṁ, aṁdhakāranuṁ tō, nā kāṁī valyuṁ , jēvī...
tārī icchāē icchāē jaga tō nācyuṁ, nā tōyē samajāyuṁ, jēvī...
prakōpa jaganā, jagamāṁ thātāṁ, thōḍē vadhu aṁśē chē sahu saṁkalāyuṁ, jēvī...
tārā prēma vinā rē jagamāṁ, chē jīvana tō sahunuṁ chē rē sūkuṁ, jēvī...
rākhī sahuē āśāō nē icchāō haiyē, kōnuṁ jīvanamāṁ ēnāthī valyuṁ, jēvī...
dāvapēca tārī māyānā chē aṭapaṭā, sahu ēmāṁ tō chē lapēṭāyuṁ, jēvī...
jīvanamāṁ chē ēka ilāja sācō, prabhu tārā hāthamāṁ tō badhuṁ sōṁpī dēvuṁ, jēvī...
|