Hymn No. 3920 | Date: 31-May-1992
|
|
Text Size |
 |
 |
1992-05-31
1992-05-31
1992-05-31
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15907
ખેંચાણ હોય જીવનમાં જેનું, ધ્યાન ત્યાં ગયા વિના રહેતું નથી
ખેંચાણ હોય જીવનમાં જેનું, ધ્યાન ત્યાં ગયા વિના રહેતું નથી શું નાના કે શું મોટા, ધ્યાન સહુનું ક્યાંયને ક્યાંય ગયા વિના રહેતું નથી ધ્યાન જાય સહુનું પોતપોતાના દુઃખમાં, ધ્યાન ગયા વિના ત્યાં રહેતું નથી સ્વાર્થ ભર્યો હશે જ્યાં હૈયે, ધ્યાન એમાં રહ્યા વિના તો રહેતું નથી યાદ આવી ગયું જે કાંઈ હૈયે, ધ્યાન એમાં તો ગયા વિના રહેતું નથી વિચાર જાગ્યો જ્યાં હૈયે, ધ્યાન એ ધારામાં ગયા વિના રહેતું નથી મન ચોંટયું જ્યારે તો જેમાં, ધ્યાન એમાં તો ગયા વિના રહેતું નથી દર્દ જાગ્યું તો જ્યાં તનમાં, ધ્યાન ત્યાં ગયા વિના તો રહેતું નથી સારા માઠા બનાવ બન્યા જીવનમાં, ધ્યાન એમાં ગયા વિના રહેતું નથી લાગશે કે જાગશે ડર જીવનમાં જ્યાં, ધ્યાન ત્યાં ગયા વિના રહેતું નથી ધ્યાન જાય જીવનમાં તો બધે પ્રભુમાં, ધ્યાન જલદી રહેવાનું નથી
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
khenchana hoy jivanamam jenum, dhyaan tya gaya veena rahetu nathi
shu nana ke shu mota, dhyaan sahunum kyanyane kyaaya gaya veena rahetu nathi
dhyaan jaay sahunum potapotana duhkhamamam, dhyaan
vai riye toahet veena bhkhamamheum, dhyaan vai raheti has vinaha tya
yaad aavi gayu je kai haiye, dhyaan ema to gaya veena rahetu nathi
vichaar jagyo jya haiye, dhyaan e dhara maa gaya veena rahetu nathi
mann chotyum jyare to Jemam, dhyaan ema to gaya vichaar rahetu
nathi toam rahetu nathi
saar matha banava banya jivanamam, dhyaan ema gaya veena rahetu nathi
lagashe ke jagashe dar jivanamam jyam, dhyaan tya gaya veena rahetu nathi
dhyaan jaay jivanamam to badhe prabhumam, dhyaan jaladi rahevanum nathi
|