Hymn No. 3921 | Date: 31-May-1992
|
|
Text Size |
 |
 |
1992-05-31
1992-05-31
1992-05-31
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15908
જીવન તો છે, સુખદુઃખનો તો સરવાળો રે, સુખદુઃખનો તો સરવાળો
જીવન તો છે, સુખદુઃખનો તો સરવાળો રે, સુખદુઃખનો તો સરવાળો કર્મે કર્મે, ક્ષણે ક્ષણે, મંડાતોને મંડાતો રહેશે રે, એનો તો સરવાળો કર્મે કર્મે, પથરાતો રહેશે રે, જીવનમાં, પાપ પુણ્યનો તો પથારો સફળતા નિષ્ફળતા રે જીવનમાં, કરતા રહેશે રે, સુખદુઃખનો તો ઉતારો પળે પળે વધતોને ઘટતો રહેશે રે, જીવનમાં એનો તો વારો ચાહે સહુ ખાલી, સુખ તો જીવનમાં આવે સાથે, દુઃખનો ભી તો વારો છૂટતો નથી રે જીવનમાં સુખદુઃખનો, એકબીજાનો તો સથવારો રચતા રહ્યા ને તૂટતા રહ્યા, સહુના જીવનમાં તો, આશાના મિનારો
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
jivan to chhe, sukhaduhkhano to saravalo re, sukhaduhkhano to saravalo
karme karme, kshane kshane, mandatone mandato raheshe re, eno to saravalo
karme karme, patharato raheshe re, jivanamamam, paap punyano to pathan
tohames , paap punyano to pataharo saphal rekata saphal re utaro
pale pale vadhatone ghatato raheshe re, jivanamam eno to varo
chahe sahu khali, sukh to jivanamam aave sathe, duhkhano bhi to varo
chhutato nathi re jivanamam sukhaduhkhano, ekabamya tutata to sathavaro
rachata rachata
|