Hymn No. 3922 | Date: 01-Jun-1992
|
|
Text Size |
 |
 |
1992-06-01
1992-06-01
1992-06-01
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15909
ગોતવા રે બેઠો, વાંક તો જીવનમાં, વાંકાચૂકા મને, કહ્યું ગોત એને તું તુજમાં
ગોતવા રે બેઠો, વાંક તો જીવનમાં, વાંકાચૂકા મને, કહ્યું ગોત એને તું તુજમાં નાચ્યું જ્યાં મન, વૃત્તિઓના નાચમાં, ગોત ના વાંક, અન્યના તો જગમાં રાખી અપેક્ષા જગાવી ઇચ્છાઓ હૈયે, શોધ ના હાથ બહાર અન્યના જગમાં જોઈએ છે બધું જ્યાં તારે તારા હાથમાં, રાખ્યું ના મન કેમ તેં તારા હાથમાં કાઢી કાઢી વાંક અન્યના જીવનમાં, પડયો ફરક શું, તારા તો ભાગ્યમાં ગોતતોને ગોતતો રહીશ વાંક અન્યના, છૂટતા તો જશે, છે જે તારી સાથમાં વાગ્યો કે માન્યો વાંક જ્યાં હૈયે, ખટકશે સદાને સદા એ તો હૈયામાં થાશે ના દૂર, શંકાઓ જો તારી, રહેશેને રહેશે સદા તું તો દ્વિધામાં મળે વાંક જ્યાં તને તો તારો, કરવા દૂર એને, રહેતો ના તું આળસમાં છે રંગ તો જુદા જુદા જીવનમાં, મળશે જોવા, બધાં તો જીવનમાં
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
gotava re betho, vanka to jivanamam, vankachuka mane, kahyu gota ene tu tujh maa
nachyum jya mana, vrittiona nachamam, gota na vanka, anyana to jag maa
rakhi apeksha jagavi ichchhao haiye, shodha na hathamha bahara, shodha na hathama haiye, shodha na hathamha bahara, shodha na hathamhum joana jyamagare, shodha na hathamha bahara,
joana jamhum joana jara taara rakhyu na mann Kema te taara haath maa
kadhi kadhi Vanka Anyana jivanamam, padayo pharaka shum, taara to bhagyamam
gotatone gotato rahisha Vanka Anyana, chhutata to jashe, Chhe per taari sathamam
vagyo ke manyo Vanka jya Haiye, khatakashe sadane saad e to haiya maa
thashe na dur , shankao jo tari, raheshene raheshe saad tu to dvidhamam
male vanka jya taane to taro, karva dur ene, raheto na tu alasamam
che rang to juda juda jivanamam, malashe jova, badham to jivanamam
|