|
Hymn No. 3923 | Date: 01-Jun-1992
રાખ્યું તેવું રહેશે રે, મન તો તારું, રાખ્યું તેવું તો રહેશે
Rakhyu tevu rehse re, man to taru, rakhyu tevu to rehse
મન, દિલ, ભાવ, વિચાર, યાદ
(Mind, Heart, Feelings, Thoughts, Remembrance)
1992-06-01
1992-06-01
1992-06-01
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15910
રાખ્યું તેવું રહેશે રે, મન તો તારું, રાખ્યું તેવું તો રહેશે
રાખ્યું તેવું રહેશે રે, મન તો તારું, રાખ્યું તેવું તો રહેશે
રાખવું ચોખ્ખું કે રાખવું મેલું, તારા ને તારા હાથમાં તો એ હશે
તનના ધરમ છે જુદા, મનનાં ભી છે જુદા, ચોખ્ખા રાખવા પડશે
રહતો ના બેદરકાર તું એમાં, જ્યાં એ તો, સાથે ને સાથે રહેશે
ખેંચાશે તન જ્યાં, એ તો દેખાશે, ખેંચાશે તો મન જ્યાં, ના એ તો દેખાશે
બહારના શત્રુ તો રોકી રાખશે, આંતર શત્રુ તારા, ઉત્પાત મચાવશે
તન તો આગળ-પાછળ હટતું રહેશે, મન જગમાં ક્યાં ને ક્યાં પહોંચી જાશે
કરવું કેવું, રાખવું કેવું, કરી પાકો વિચાર, સદા અમલમાં એ મૂકજે
Satguru Sri Devendra Ghia (Kaka)
|
|
View Original |

સદ્દગુરુ શ્રી દેવેન્દ્ર ઘીયા (કાકા)
rākhyuṁ tēvuṁ rahēśē rē, mana tō tāruṁ, rākhyuṁ tēvuṁ tō rahēśē
rākhavuṁ cōkhkhuṁ kē rākhavuṁ mēluṁ, tārā nē tārā hāthamāṁ tō ē haśē
tananā dharama chē judā, mananāṁ bhī chē judā, cōkhkhā rākhavā paḍaśē
rahatō nā bēdarakāra tuṁ ēmāṁ, jyāṁ ē tō, sāthē nē sāthē rahēśē
khēṁcāśē tana jyāṁ, ē tō dēkhāśē, khēṁcāśē tō mana jyāṁ, nā ē tō dēkhāśē
bahāranā śatru tō rōkī rākhaśē, āṁtara śatru tārā, utpāta macāvaśē
tana tō āgala-pāchala haṭatuṁ rahēśē, mana jagamāṁ kyāṁ nē kyāṁ pahōṁcī jāśē
karavuṁ kēvuṁ, rākhavuṁ kēvuṁ, karī pākō vicāra, sadā amalamāṁ ē mūkajē
|