Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3936 | Date: 07-Jun-1992
છું હું તો એવો છું, જેવો છું, હું એવો છું પ્રભુ જાણે છે તું, હું તો કેવો છું
Chuṁ huṁ tō ēvō chuṁ, jēvō chuṁ, huṁ ēvō chuṁ prabhu jāṇē chē tuṁ, huṁ tō kēvō chuṁ

પ્રાર્થના, ધ્યાન, અરજી, વિનંતી (Prayer, Meditation, Request)

Hymn No. 3936 | Date: 07-Jun-1992

છું હું તો એવો છું, જેવો છું, હું એવો છું પ્રભુ જાણે છે તું, હું તો કેવો છું

  No Audio

chuṁ huṁ tō ēvō chuṁ, jēvō chuṁ, huṁ ēvō chuṁ prabhu jāṇē chē tuṁ, huṁ tō kēvō chuṁ

પ્રાર્થના, ધ્યાન, અરજી, વિનંતી (Prayer, Meditation, Request)

1992-06-07 1992-06-07 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15923 છું હું તો એવો છું, જેવો છું, હું એવો છું પ્રભુ જાણે છે તું, હું તો કેવો છું છું હું તો એવો છું, જેવો છું, હું એવો છું પ્રભુ જાણે છે તું, હું તો કેવો છું

તન કહેવું છે મારે તો બધું, મૂંઝાવું છું, શરૂ હું તો, ક્યાંથી કરું

ચાહું છું જીવનમાં, હું તો સુધરું, નથી પડતી સમજ, હવે હું શું કરું

જાણું ના જીવન, છે લાંબું કેટલું, પ્રભુ તારા આધારે તો છે રહેવું

છે જગ તો તારું, છે માયા ભી તારી, પ્રભુ બીજા કોને આ કહેવું

કહેવું તો કોને કહેવું, પ્રભુ તારા વિના છે જગમાં, બીજું કોણ મારું

છે હૈયે તો ખાતરી, જગમાં એક મને સાંભળશે તો તું ને તું

કરવો છે નિર્ણય જીવનમાં રે પ્રભુ, તને જીવનમાં બધું કહેતાં રહેવું

દેજે શક્તિ જીવનમાં તો એવી, કરું જો જીવનમાં તો ભૂલો ઓછી કરું –
View Original Increase Font Decrease Font

છું હું તો એવો છું, જેવો છું, હું એવો છું પ્રભુ જાણે છે તું, હું તો કેવો છું

તન કહેવું છે મારે તો બધું, મૂંઝાવું છું, શરૂ હું તો, ક્યાંથી કરું

ચાહું છું જીવનમાં, હું તો સુધરું, નથી પડતી સમજ, હવે હું શું કરું

જાણું ના જીવન, છે લાંબું કેટલું, પ્રભુ તારા આધારે તો છે રહેવું

છે જગ તો તારું, છે માયા ભી તારી, પ્રભુ બીજા કોને આ કહેવું

કહેવું તો કોને કહેવું, પ્રભુ તારા વિના છે જગમાં, બીજું કોણ મારું

છે હૈયે તો ખાતરી, જગમાં એક મને સાંભળશે તો તું ને તું

કરવો છે નિર્ણય જીવનમાં રે પ્રભુ, તને જીવનમાં બધું કહેતાં રહેવું

દેજે શક્તિ જીવનમાં તો એવી, કરું જો જીવનમાં તો ભૂલો ઓછી કરું –

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

chuṁ huṁ tō ēvō chuṁ, jēvō chuṁ, huṁ ēvō chuṁ prabhu jāṇē chē tuṁ, huṁ tō kēvō chuṁ

tana kahēvuṁ chē mārē tō badhuṁ, mūṁjhāvuṁ chuṁ, śarū huṁ tō, kyāṁthī karuṁ

cāhuṁ chuṁ jīvanamāṁ, huṁ tō sudharuṁ, nathī paḍatī samaja, havē huṁ śuṁ karuṁ

jāṇuṁ nā jīvana, chē lāṁbuṁ kēṭaluṁ, prabhu tārā ādhārē tō chē rahēvuṁ

chē jaga tō tāruṁ, chē māyā bhī tārī, prabhu bījā kōnē ā kahēvuṁ

kahēvuṁ tō kōnē kahēvuṁ, prabhu tārā vinā chē jagamāṁ, bījuṁ kōṇa māruṁ

chē haiyē tō khātarī, jagamāṁ ēka manē sāṁbhalaśē tō tuṁ nē tuṁ

karavō chē nirṇaya jīvanamāṁ rē prabhu, tanē jīvanamāṁ badhuṁ kahētāṁ rahēvuṁ

dējē śakti jīvanamāṁ tō ēvī, karuṁ jō jīvanamāṁ tō bhūlō ōchī karuṁ –
Scan Image

Gujarati Bhajan no. 3936 by Satguru Devendra Ghia - Kaka
First...393439353936...Last