Hymn No. 3947 | Date: 11-Jun-1992
|
|
Text Size |
 |
 |
1992-06-11
1992-06-11
1992-06-11
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15934
બિછાવેલી છે જાળ જગમાં, તારી માયાની એવી રે પ્રભુ
બિછાવેલી છે જાળ જગમાં, તારી માયાની એવી રે પ્રભુ ક્યાંયને ક્યાંય, ક્યારેને ક્યારે, પગ એમાં અમારો તો પડી જાય પડયો પગ જગમાં એમાં તો જ્યાં, જલદી બહાર ના નીકળાય છે માયા તો તારી, એક જાણે એને રે તું, તારી કૃપાથી એ જાણી શકાય ઋષિ મુનિઓ જ્યાં ના પામી શક્યા એને, ગણતરી અમારી ક્યાંથી થાય કરીએ કોશિશ ઘણી તો નીકળવા, ગૂંચવાતાને ગૂંચવાતા જવાય દેખાય ના માયા તો તારી, દેખાય ના હાથ તારા, અનુભવમાં આવતી જાય રૂપ ધરે એવા એ તો સુંદર, ભીંસમા ને ભીસમાં એ તો લેતી જાય કર્યું શોષણ તેં તો આ કેવું રે પ્રભુ, તને એ અમારાથી દૂર રાખતું જાય તરવું જ્યાં મુશ્કેલ છે એ જગમાં, રાહ જોઈએ છીએ, કૃપા ક્યારે તારી થાય
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
bichhaveli che jal jagamam, taari maya ni evi re prabhu
kyanyane kyanya, kyarene kyare, pag ema amaro to padi jaay
padayo pag jag maa ema to jyam, jaladi bahaar na nikalaya
che maya to tari, ek jaane shipaki
rishi jaani rishi jaani munio jya na pami shakya ene, ganatari amari kyaa thi thaay
karie koshish ghani to nikalava, gunchavatane gunchavata javaya
dekhaay na maya to tari, dekhaay na haath tara, anubhavamam aavati jaay
roop dhare eva e to sundara, bhamins e to letary
bhoshamins e te to a kevum re prabhu, taane e amarathi dur rakhatum jaay
taravum jya mushkel che e jagamam, raah joie chhie, kripa kyare taari thaay
|