1992-06-13
1992-06-13
1992-06-13
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15940
શું કરું, શું ના કરું, મુંઝાઉં જગમાં જ્યાં રે માડી, શરણું તારું ત્યારે ચાહું

બન્યો મુક્ત એમાં થોડો તો જ્યાં રે માડી, તારી માયામાં પાછો ત્યાં હું દોડું
મારા પ્રેમ ભૂખ્યા હૈયાંમાં રે માડી, તારા પ્રેમની શીતળતા હું તો ચાહું
પામું શીતળતાં જીવનમાં જ્યાં એની થોડી, ત્યાં ઇર્ષ્યા ને વેરમાં હું તો ડૂબું
વૃત્તિઓના નાચ સતાવે જીવનમાં ઘણા, પરેશાન એમાં તો હું થાતો રહું
કૃપા કર મુજ પર એવી રે માડી, મારી વૃત્તિઓને તારા ચરણમાં રાખી શકું
દઈ મન, કરી ઉપાધિ જગમાં ઊભી તેં તો માડી, મન વિના નમન ક્યાંથી કરું
રાખી શકું તુજ ચરણમાં મન રે માડી, વિનંતી સદા તને હું આ તો કરું
વિકારોથી ઘેરાઈ ઘેરાઈ જીવનમાં રે માડી, ના કરવાનું જીવનમાં હું તો કરતો રહું
હટાવી શકું વિકારોને હું તો જીવનમાં રે માડી, આશિશ તારા એવા હું તો માગું
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
śuṁ karuṁ, śuṁ nā karuṁ, muṁjhāuṁ jagamāṁ jyāṁ rē māḍī, śaraṇuṁ tāruṁ tyārē cāhuṁ
banyō mukta ēmāṁ thōḍō tō jyāṁ rē māḍī, tārī māyāmāṁ pāchō tyāṁ huṁ dōḍuṁ
mārā prēma bhūkhyā haiyāṁmāṁ rē māḍī, tārā prēmanī śītalatā huṁ tō cāhuṁ
pāmuṁ śītalatāṁ jīvanamāṁ jyāṁ ēnī thōḍī, tyāṁ irṣyā nē vēramāṁ huṁ tō ḍūbuṁ
vr̥ttiōnā nāca satāvē jīvanamāṁ ghaṇā, parēśāna ēmāṁ tō huṁ thātō rahuṁ
kr̥pā kara muja para ēvī rē māḍī, mārī vr̥ttiōnē tārā caraṇamāṁ rākhī śakuṁ
daī mana, karī upādhi jagamāṁ ūbhī tēṁ tō māḍī, mana vinā namana kyāṁthī karuṁ
rākhī śakuṁ tuja caraṇamāṁ mana rē māḍī, vinaṁtī sadā tanē huṁ ā tō karuṁ
vikārōthī ghērāī ghērāī jīvanamāṁ rē māḍī, nā karavānuṁ jīvanamāṁ huṁ tō karatō rahuṁ
haṭāvī śakuṁ vikārōnē huṁ tō jīvanamāṁ rē māḍī, āśiśa tārā ēvā huṁ tō māguṁ
|