Hymn No. 3955 | Date: 14-Jun-1992
|
|
Text Size |
 |
 |
1992-06-14
1992-06-14
1992-06-14
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15942
લખાઈ છે હરેક ચહેરા પર, ભાગ્યની તો જુદીને જુદી કહાની
લખાઈ છે હરેક ચહેરા પર, ભાગ્યની તો જુદીને જુદી કહાની છે એ તો જુદીને જુદી, ના છે એકસરખી તો કહાની કહાનીએ કહાનીએ રંગો ને ભાતો છે જુદી, ગમે છે સહુને કહાની પોતાની લાગે કદી એ તો મળતી-જુલતી, છે એ તો નોખનોખીતો કહાની રહ્યા છે સહુ પીડાતા એકસરખા એમાં, છે એકસરખી ફરિયાદ પુરાણી સુખદુઃખથી રહી છે સહુની એ તો ભરેલી, પ્રેમ વિના લાગે એ તો અધૂરી ખાય પોરો જીવનમાં જ્યાં પોતે, પડે કાને ત્યાં તો, અન્યની કહાની ને કહાની કદી તણાય પોતામાં, કદી અન્યમાં, તાણતી રહી છે સહુને તો કહાની ગૂંથાઈ જાય સહુ અંદર એવા એના વિના, તો લાગે સહુને અધૂરી કહાની જન્માવે વિવિધ ભાવો તો સહુમાં, છે કહાની વિના પણ એ તો કહાની
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
lakhaai che hareka chahera para, bhagyani to judine judi kahani
che e to judine judi, na che ekasarakhi to kahani
kahanie kahanie rango ne bhato che judi, game che sahune kahani potani
location kadi e to malati-julati, che e to
nokhan sahu pidata ekasarakha emam, che ekasarakhi phariyaad purani
sukhaduhkhathi rahi che sahuni e to bhareli, prem veena laage e to adhuri
khaya poro jivanamam jya pote, paade kane tya to,
anya ni potaya sahani, tan anyamahani, tan anyamahani kahune kahani kahani kahani
gunthai jaay sahu andara eva ena vina, to laage sahune adhuri kahani
janmave vividh bhavo to sahumam, che kahani veena pan e to kahani
|
|