Hymn No. 3959 | Date: 15-Jun-1992
|
|
Text Size |
 |
 |
1992-06-15
1992-06-15
1992-06-15
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15946
મોટી મોટી વાતો કરનારાઓને, જીવનમાં માયામાં ડૂબતાને ડૂબતા દીઠાં
મોટી મોટી વાતો કરનારાઓને, જીવનમાં માયામાં ડૂબતાને ડૂબતા દીઠાં છે દંભ ભરેલી તો આ દુનિયા, સહુના હૈયા તો દંભથી ભરેલાં દીઠાં ત્યાગની મોટી બડાશ હાંકનારાઓને, જીવનમાં માયા ગળે વળગાડતાં દીઠાં - છે... શૂરવીરતાના રણશિંગા ફૂંકનારાઓને, જીવનમાં માયા સામે હાથ જોડતાં દીઠાં - છે... જકડી રાખી શક્યા અન્યને જે જીવનમાં, વિકારોમાં એમને જકડાયેલાં દીઠાં - છે... મુખમાં રામ, બગલમાં છૂરી, વ્યવહાર જીવનમાં, સહુના આવા તો દીઠાં - છે... સ્વાર્થ ભરેલાં છે સહુના હૈયાં રે જીવનમાં, જીવનમાં સહુને સ્વાર્થ છુપાવતાં દીઠાં - છે... ચોરી કરવામાં છે રચ્યાપચ્યા સહુ જીવનમાં, છીંડીએ ચડયા ચોરને પકડતા દીઠાં - છે... સત્ય કાજેના આચરણમાં હિંમત નથી, સત્યના બણગાં ફૂંકતાને ફૂંકતા દીઠાં - છે... છોડી ના શક્યા આદત આ જીવનની, પ્રભુને ના બાકાત એમાં રાખતાં દીઠાં - છે...
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
moti moti vato karanaraone, jivanamam maya maa dubatane dubata ditha
che dambh bhareli to a duniya, sahuna haiya to dambh thi bharelam ditha
tyagani moti badaash hankanaraone, jivanamam maya gale valagadatam maya
hata, chivanam shamone, chivanam ditha - chhaan shamone, shivanam ditha - chhaan shamone - chhean ... ...
jakadi rakhi shakya anyane je jivanamam, vikaaro maa emane jakadayelam ditha - che ...
mukhamam rama, bagalamam chhuri, vyavahaar jivanamam, sahuna ava to ditha - che ...
swarth bharelam che sahuna haiyam sah, svartanamhup - che ...
chori karva maa che rachyapachya sahu jivanamam, chhindie chadaya chorane pakadata ditha - che ...
satya kajena acharanamam himmata nathi, satyana banagam phunkatane phunkata ditha - che ...
chhodi na shakya aadat a jivanani, prabhune na bakata ema rakhatam ditha - che ...
|