Hymn No. 3964 | Date: 18-Jun-1992
|
|
Text Size |
 |
 |
1992-06-18
1992-06-18
1992-06-18
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15951
સંભાળી લેજે રે (2) જીવનમાં રે, તારા હું ને તો તું, તારા હું ને તો તું
સંભાળી લેજે રે (2) જીવનમાં રે, તારા હું ને તો તું, તારા હું ને તો તું કરશે એ તો ડુંગર જેવી મુસીબતો જીવનમાં ઊભી રે, તારો એ તો હું ભુલાવી તને કયાશ તારો રે જીવનમાં, થઈ જઈશ માનતો એમાં, તને તો શું ને શું કરતોને કરતો રહીશ ભૂલો ને ભૂલો એમાં રે જીવનમાં, જીવનમાં તો તું ને તું રહીશ ગફલતમાં એમાં રે જીવનમાં જો તું, વિકસતો જાશે જીવનમાં તારો તો હું ક્યારે જાશે એ તો ઉપર, ક્યારે જાશે એ તો શમી, ખાતો રહીશ ઝોલા એમાં તો તું ખાતો ના દયા એની ઊછળે એ જ્યારે, કરી શકીશ ભલું જીવનમાં ત્યારે તો તું પંપાળીશ ખોટો એને જો તું જીવનમાં, કરશે ઊભી નડતર જીવનમાં, સંભાળી શકીશ એને તું રહેતો ના ખોટા ખ્યાલમાં, દેશે સાથ એ તો તને, ઊછળતો રહેશે જ્યાં તારો એ તો હું હવે સંભાળી લેજે રે એને, રાખજે એને એના સ્થાનમાં, તારા હું ને તો તું
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
sambhali leje re (2) jivanamam re, taara hu ne to tum, taara hu ne to tu
karshe e to dungar jevi musibato jivanamam ubhi re, taaro e to hu
bhulavi taane kayasha taaro re jivanamam, thai jaish manato emam, taane to shu ne shu
karatone karto rahisha bhulo ne bhulo ema re jivanamam, jivanamam to tu ne tu
rahisha gaphalatamam ema re jivanamam jo tum, vikasato jaashe jivanamam taaro to hu
kyare jaashe e to upara, kyare jaashe e to tu
toahami, khato na r daya eni uchhale e jyare, kari shakisha bhalum jivanamam tyare to tu
pampalisha khoto ene jo tu jivanamam, karshe ubhi nadatara jivanamam, sambhali shakisha ene tu
raheto na khota khyalamuch, deshe saath toy to taro, e to tane, deshe saath
have sambhali leje re ene, rakhaje ene ena sthanamam, taara hu ne to tu
|