Hymn No. 3970 | Date: 21-Jun-1992
|
|
Text Size |
 |
 |
1992-06-21
1992-06-21
1992-06-21
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15957
કેમ કહેવું, કોને કહેવું, ક્યારે કહેવું પડશે શીખવું, પહેલું આ તો જીવનમાં
કેમ કહેવું, કોને કહેવું, ક્યારે કહેવું પડશે શીખવું, પહેલું આ તો જીવનમાં લાગશે ખોટું કોને, કેમ ને ક્યારે કહેવાશે નહિ, આ તો જીવનમાં રહેશે અને રહે છે, બદલાતાં વિચારોને મન તો જ્યાં, હજારવાર દિવસમાં વૃત્તિઓને વૃત્તિઓ રહે સહુની તો જુદી, જુદીને જુદી તો જ્યાં જીવનમાં રહ્યાં છે અને રહે છે સહુના તો મન જકડાયેલા, જુદી જુદી મુસીબતો ને પ્રસંગોમાં છે આનંદના વિષય જગમાં સહુના તો જુદા, કરતા વાત લેવા પડશે એને લક્ષ્યમાં રાખવી પડશે મીઠાશ હૈયાની તો તારી, એમાં તો ભરી, સદા તારી એ વાતમાં ક્યારે કહેવું ને કેટલું કહેવું, પડશે રહેવું જાગૃત સદા, જીવનમાં એ કહેવામાં
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
kem kahevum, kone kahevum, kyare kahevu padashe shikhavum, pahelum a to jivanamam
lagashe khotum kone, kem ne kyare kahevashe nahi, a to jivanamam
raheshe ane rahe chhe, badalatam vicharone divashe chhe, badalatam vicharone to judio hajar judi
ritti judi vicharone vicharone vicharone vicharone hajar judi judi vicharone to judio hajar judi to jya jivanamam
rahyam che ane rahe che sahuna to mann jakadayela, judi judi musibato ne prasangomam
che anandana vishaya jag maa sahuna to juda, karta vaat leva padashe ene lakshyamam
rakhavi padashe mithasha katamada to bumy taari
ne, ketalum kahevum, padashe rahevu jagrut sada, jivanamam e kahevamam
|