Hymn No. 3976 | Date: 22-Jun-1992
|
|
Text Size |
 |
 |
1992-06-22
1992-06-22
1992-06-22
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15963
સૂનું છે રે જીવન, સૂનું છે જ્યાં, તારું તો મન
સૂનું છે રે જીવન, સૂનું છે જ્યાં, તારું તો મન કાં હશે એ તો થાક્યું, કાં હશે બન્યું પ્રભુમાં તો લય - સૂનું... છૂટે ના આદત જલદી એની, બન્યું હશે જ્યાં તન્મય - સૂનું... કરે ઉત્પાત એ તો ઊભો ઘણો, બને જ્યાં એ સ્વાર્થમય - સૂનું... કરે શાંતિ એ તો ઊભી, છોડી પ્રકૃતિ, થાય પ્રભુમાં જ્યાં એ વિલય - સૂનું... નથી તન તો એનું, નથી ધન એનું, કરશે એને તો શું મન - સૂનું... રંગે રંગ છે, રંગ અનોખા એના, દેખાય ના જીવનમાં તોયે એના રંગ - સૂનું... છૂટે ના કે છોડે ના જીવનમાં, જાગ્યો જ્યાં એનામાં કોઈ તરંગ - સૂનું... લાગે ના કે રહેશે ના, એ તો સૂનું, રહે ભર્યો એમાં જો ઉમંગ - સૂનું... બન્યું હશે કે રહેશે જીવનમાં એ મજબૂત, પચશે જીવનમાં તો હર પ્રસંગ - સૂનું
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
sunum che re jivana, sunum che jyam, taaru to mann
kaa hashe e to thakyum, kaa hashe banyu prabhu maa to laya - sunum ...
chhute na aadat jaladi eni, banyu hashe jya tanmay - sunum ...
kare utpaat e to ubho ghano , bane jya e svarthamaya - sunum ...
kare shanti e to ubhi, chhodi prakriti, thaay prabhu maa jya e vilaya - sunum ...
nathi tana to enum, nathi dhan enum, karshe ene to shu mann - sunum ...
range rang chhe, rang anokha ena, dekhaay na jivanamam toye ena rang - sunum ...
chhute na ke chhode na jivanamam, jagyo jya ena maa koi taranga - sunum ...
laage na ke raheshe na, e to sunum, rahe bharyo ema jo umang - sunum ...
banyu hashe ke raheshe jivanamam e majabuta, pachashe jivanamam to haar prasang - sunum
|