BHAAV SAMADHI VICHAAR SAMADHI KAKA BHAJANS

BHAAV SAMADHI VICHAAR SAMADHI - Gujarati BHAJAN

Hymn No. 3979 | Date: 23-Jun-1992
   Text Size Increase Font Decrease Font

તારી માયાના પડદા હટાવ્યા વિના પ્રભુ, જીવનમાં દર્શન તારા ક્યાંથી થાશે

  No Audio

Taari Maayana Padada Hatavya Vina Prabhu, Jeevanama Darshna Taara Kyaathi Thaashe

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1992-06-23 1992-06-23 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15966 તારી માયાના પડદા હટાવ્યા વિના પ્રભુ, જીવનમાં દર્શન તારા ક્યાંથી થાશે તારી માયાના પડદા હટાવ્યા વિના પ્રભુ, જીવનમાં દર્શન તારા ક્યાંથી થાશે
હૈયે ભાવ તારા સાચા જાગ્યા વિના રે પ્રભુ, તારી કૃપાના બિંદુ ક્યાંથી મળશે
જીવનના વ્યવહાર ને તારી ભક્તિ રે પ્રભુ, એક સ્થાનમાં તો ક્યાંથી રહેશે
ભૂલવું નથી ભાન જગનું જેણે જીવનમાં રે પ્રભુ, ધ્યાન એને તારું તો ક્યાંથી થાશે
સમજે ને રાચે માયામાં તારી, સમજી રાચી રે પ્રભુ, નજદીક તારી એ ક્યાંથી આવશે
નજરે નજરે રમતું રહે જગ જ્યાં સદા તારું પ્રભુ, નજરમાં ત્યાં તું ક્યાંથી આવશે
મટયું નથી જીવનમાં તો જ્યાં મારું મારું, પ્રભુને તારા તું ક્યાંથી કરી શકશે
સુખના ઓડકાર ખાવા છે, દુઃખ ના અપનાવી શક્યો, સુખના ઓડકાર ક્યાંથી મળશે
રાત દિવસ રટતો રહ્યો તું માયાને, પ્રભુ કાજે સમય જીવનમાં ક્યાંથી મળશે
સમજણ આવે ને રહે જો એ તો ભુંસાતી, સમજણ જીવનમાં ક્યાંથી એ ટકશે
Gujarati Bhajan no. 3979 by Satguru Devendra Ghia - Kaka

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)

Lyrics in English
taari mayana padada hatavya veena prabhu, jivanamam darshan taara kyaa thi thashe
haiye bhaav taara saacha jagya veena re prabhu, taari kripana bindu kyaa thi malashe
jivanana vyavahaar ne taari bhakti re prabhu, ek
sthanamahum en kyanthi, those bhakti re prabhu, ek sthanamavana jivanhumah, nyanthi prabhu, ek sthanamahum jivanhua nyanthi prabhu , ek sthanamahum en kyaa thi taaru to kyaa thi thashe
samaje ne vengeance maya maa tari, samaji raachi re prabhu, najadika taari e kyaa thi aavashe
najare najare ramatum rahe jaag jya saad taaru prabhu, najar maa tya tu kyaa thi aavashe
matayu marhum kyaa thi aavashe matayu nathi jivanamune taara tohi jivanamanthi,
prabhum, prabhum odakara khava chhe, dukh na apanavi shakyo, sukh na odakara kyaa thi malashe
raat divas ratato rahyo tu mayane, prabhu kaaje samay jivanamam kyaa thi malashe
samjan aave ne rahe jo e to bhunsati, samjan jivanamam kyaa thi e takashe

First...39763977397839793980...Last
Publications
He has written about 10,000 hymns which cover various aspects of spirituality, such as devotion, inner knowledge, truth, meditation, right action and right living. Most of the Bhajans are in Gujarati, but there is also a treasure trove of Bhajans in English, Hindi and Marathi languages.
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall