Hymn No. 3982 | Date: 24-Jun-1992
|
|
Text Size |
 |
 |
1992-06-24
1992-06-24
1992-06-24
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15969
આવ્યો જગમાં તું તો ભૂલ્યો ઘણું ઘણું, તું તો ભૂલ્યો ઘણું ઘણું
આવ્યો જગમાં તું તો ભૂલ્યો ઘણું ઘણું, તું તો ભૂલ્યો ઘણું ઘણું છે તું કોણ, આવ્યો તું ક્યાંથી, કરવાનું છે શું, ભૂલ્યો જગમાં આ તો તું યાદ રાખ્યું જીવનમાં તેં બીજું બધું, ભૂલ્યો જીવનમાં આ તો તું વધારતોને વધારતો રહ્યો જરૂરિયાતો જીવનમાં તારી, ભૂલ્યો ના કદી આ તો તું તને જોઈએ છે શું, કરવાનું છે શું, એનું તો શું, રાખતો રહ્યો યાદ એને તો તું ઝૂમી ઝૂમી ખૂબ માયામાં વસ્યો છે પ્રભુ, બધે ને તારામાં, ભૂલ્યો જીવનમાં એ તો તું પ્રભુ વિના નથી ઉદ્ધાર જગનો કે તારો, પ્રભુ વિના તો તું કરશે શું આવ્યો લઈ બંધનો જગમાં તું સાથે, થાવું છે મુક્ત તો તારે, ભૂલ્યો શાને એ તો તું કરશો એવું પામશો, જાણીને, પ્રભુથી તો જીવનમાં, મળશે પ્રભુ તને તો શું મૂકી દે ઝંઝટ તું માયાની, મળ્યું છે જીવન તો તને, મેળવી લે પ્રભુને એમાં તો તું
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
aavyo jag maa tu to bhulyo ghanu ghanum, tu to bhulyo ghanu ghanum
che tu kona, aavyo tu kyanthi, karavanum che shum, bhulyo jag maa a to tu
yaad rakhyu jivanamam te biju badhum, bhulyo jadanamatoamato a to tu
vhulyo jivanamatoamato a to tu vhulyo na kadi a to tu
taane joie che shum, karavanum che shum, enu to shum, rakhato rahyo yaad ene to tu
jumi jumi khub maya maa vasyo che prabhu, badhe ne taramam, bhulyo jivanamam e to tu
prabhu veena nathi uddhara jagano keo, prabhu taaro veena to tu karshe shu
aavyo lai bandhano jag maa tu sathe, thavu che mukt to tare, bhulyo shaane e to tu
karsho evu pamasho, janine, prabhu thi to jivanamam, malashe prabhu taane to shu
muki de janjata tu mayani, malyu che jivan to tane, melavi le prabhune ema to tu
|