Hymn No. 4014 | Date: 06-Jul-1992
હરે ઉપાધિ જીવનમાં જે હરઘડી, રાખે ના નજર બહાર કોઈને કદી
harē upādhi jīvanamāṁ jē haraghaḍī, rākhē nā najara bahāra kōīnē kadī
મા, ભગવાન (Almighty Mother, God)
1992-07-06
1992-07-06
1992-07-06
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16001
હરે ઉપાધિ જીવનમાં જે હરઘડી, રાખે ના નજર બહાર કોઈને કદી
હરે ઉપાધિ જીવનમાં જે હરઘડી, રાખે ના નજર બહાર કોઈને કદી
હે જગજનની, એવી તો તું છે, હે જગજનની એવી તો તું ને તું છે
સંસાર તાપે તો સહુ તપે તો સંસારમાં, હરે તાપ શીતળ પ્રેમ વરસાવી - હે...
રહે તું પાસેને પાસે, રહે તું સાથેને સાથે, રાખે ના એકલો જગમાં કોઈને કદી - હે...
રહે માપી તું તો સહુને તો જગમાં, તને તો માપી ના શકાય જલદી - હે...
ચાલે સાચી રહે તો જે જીવનમાં, પહોંચશે તારી પાસે એ તો જલદી - હે...
કરતા રહે ભૂલો સહુ તો જગમાં, ભૂલો તું તો કરતી નથી તો કદી - હે...
મારા તારાની મથામણમાં ડૂબી રહે સહુ, પહોંચી ના શકે તારી પાસે જલદી - હે...
કરતા રહે માનવ દુઃખો ઊભા તો હરઘડી, કરે ના વાર કરતા દૂર તું એને કદી - હે...
રહી છે વસતી તું તો હૈયે સહુના, કર કૃપા હવે દર્શન દેવા તો કદી કદી - હે...
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
harē upādhi jīvanamāṁ jē haraghaḍī, rākhē nā najara bahāra kōīnē kadī
hē jagajananī, ēvī tō tuṁ chē, hē jagajananī ēvī tō tuṁ nē tuṁ chē
saṁsāra tāpē tō sahu tapē tō saṁsāramāṁ, harē tāpa śītala prēma varasāvī - hē...
rahē tuṁ pāsēnē pāsē, rahē tuṁ sāthēnē sāthē, rākhē nā ēkalō jagamāṁ kōīnē kadī - hē...
rahē māpī tuṁ tō sahunē tō jagamāṁ, tanē tō māpī nā śakāya jaladī - hē...
cālē sācī rahē tō jē jīvanamāṁ, pahōṁcaśē tārī pāsē ē tō jaladī - hē...
karatā rahē bhūlō sahu tō jagamāṁ, bhūlō tuṁ tō karatī nathī tō kadī - hē...
mārā tārānī mathāmaṇamāṁ ḍūbī rahē sahu, pahōṁcī nā śakē tārī pāsē jaladī - hē...
karatā rahē mānava duḥkhō ūbhā tō haraghaḍī, karē nā vāra karatā dūra tuṁ ēnē kadī - hē...
rahī chē vasatī tuṁ tō haiyē sahunā, kara kr̥pā havē darśana dēvā tō kadī kadī - hē...
|