Hymn No. 4015 | Date: 06-Jul-1992
|
|
Text Size |
 |
 |
1992-07-06
1992-07-06
1992-07-06
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16002
ચડતા જાવું છે જ્યાં ઉપર, પગથિયે પગથિયે, પગ મુક્તા ચડતા જાવું પડશે
ચડતા જાવું છે જ્યાં ઉપર, પગથિયે પગથિયે, પગ મુક્તા ચડતા જાવું પડશે જોજે પગથિયું ભાર તારો સહન કરે, નહીંતર પડવું તારે ને તારે તો પડશે પગતળે એને તું રાખતોને રાખતો જાશે, જીવનમાં કદી ના આ તો ભુલાશે હશે ભલે એ તો જીવનની વાત, કે પ્રભુદર્શનની વાત, આ તો તું કરશે ને કરશે ના ભૂલી લક્ષ્ય જીવનમાં તો કદી, પગથિયાં તો જીવનમાં, ચડવાને ચડવા પડશે લઈ જાય જે ઉપરને ઉપર જીવનમાં, પ્રગતિના પગથિયાં જીવનમાં ગણવા એને પડશે હશે કદી એ તો ખરબચડાં, કદી લપસણાં, નજરમાં સદા એને રાખવા તો પડશે ચૂક્યા પગથિયાં કે સર્યા પગથિયાં જીવનમાં, નીચેને નીચે સરકતા તો જાવું પડશે હશે પગથિયાં લાંબા કે ટૂંકા, શ્રદ્ધા ધીરજની શક્તિ, હૈયે ભરવી તો પડશે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
chadata javu che jya upara, pagathiye pagathiye, pag mukt chadata javu padashe
joje pagathiyum bhaar taaro sahan kare, nahintara padavum taare ne taare to padashe
pagatale ene tum, rakhatone rakhanadi eud jaashe va, jivanam
bam kare, jivanam bam vata, a to tu karshe ne karshe
na bhuli lakshya jivanamam to kadi, pagathiyam to jivanamam, chadavane chadava padashe
lai jaay je uparane upar jivanamam, pragatina pagathiyam kivanamam gamharava enaje
padashe hashe kaparasan to kadi, toab laparasan, toabadashe
chukya pagathiyam ke sarya pagathiyam jivanamam, nichene niche sarakata to javu padashe
hashe pagathiyam lamba ke tunka, shraddha dhirajani shakti, haiye bharavi to padashe
|