Hymn No. 4033 | Date: 14-Jul-1992
|
|
Text Size |
 |
 |
1992-07-14
1992-07-14
1992-07-14
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16020
કોણે કર્યું, ક્યારે કર્યું, કેવું કર્યું, સમજાય ના જીવનમાં તો જ્યારે
કોણે કર્યું, ક્યારે કર્યું, કેવું કર્યું, સમજાય ના જીવનમાં તો જ્યારે સમજી જાજે તું તો, છે હાથ એમાં પ્રભુના તો ત્યારે હતા ઉકેલો મૂંઝવણના જીવનમાં તો, આંખ સામે દેખાયા ના જીવનમાં એ જ્યારે કારણ વિના જીવનમાં, રહે સાથ છૂટતાંને છૂટતાં સહુના તો જ્યારે પડતાને પડતા જાય, પાસા સાચા કે ઊલટાં, જીવનમાં તો જ્યારે મહેનતે મહેનતે પણ, દુઃખ દર્દ છોડે ના પીછો, જીવનમાં તો જ્યારે થાતું ના ચિત્ત સ્થિર તારું, સ્થિર થાવા માંડે જીવનમાં તો જ્યારે વિકારો જીવનમાં તો તારા, કાબૂમાં આવતાને આવતા જાય જીવનમાં તો જ્યારે માયામાંથી મનડું પાછું હટે, પ્રભુમાં મન જ્યાં જાવા લાગે, જીવનમાં તો જ્યારે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
kone karyum, kyare karyum, kevum karyum, samjaay na jivanamam to jyare
samaji jaje tu to, che haath ema prabhu na to tyare
hata ukelo munjavanana jivanamam to, aankh same dekhaay na jivanamam to e jyare
tokhaya na jivanamamam e jyare tokara to veena jivan sathane chuna chuna veena
jivanamanne padata jaya, paas saacha ke ulatam, jivanamam to jyare
mahenate mahenate pana, dukh dard chhode na pichho, jivanamam to jyare
thaatu na chitt sthir Tarum, sthir thava mande jivanamam to jyare
vikaro jivanamam to tara, kabu maa avatane aavata jaay jivanamam to jyare
maya maa thi manadu pachhum hate, prabhu maa mann jya java lage, jivanamam to jyare
|