1992-07-16
1992-07-16
1992-07-16
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16025
સરકી જાશે રે, સરકી જાશે પ્રભુ, જીવનમાંથી તારા તો સરકી જાશે રે

દેજે એને તું તારા પ્રેમના દોરથી બાંધી રે, પ્રભુ જીવનમાંથી સરકી જાશે રે
વેરની ગાંઠ રાખી હૈયે, જાશે બાંધવા જો તું, ખટકતીને ખટકતી જાશે રે
બંધાશે ના, એ અહંના દોરથી બંધાશે ના, એ તો ત્યાંથી સરકી જાશે રે
જાણ્યા ભલે જ્ઞાનથી, બંધાયા ના એ જ્ઞાનથી, ના જ્ઞાનથી એ તો બંધાશે રે
સાંભળે ભલે દુઃખ દર્દ તારા, ના એ દુઃખ દર્દથી જીવનમાં બંધાશે રે
બંધાયા એ પ્રેમથી, બંધાયા એ ભક્તિથી, બંધાયા એ ભાવથી એ તો બંધાશે રે
બંધાયા ના એ સોનાના દોરથી, ના લોખંડના દોરથી, પ્રેમના દોરથી બંધાશે રે
દુઃખ દર્દના આંસુ ના બાંધી શકશે, પ્રેમ ને ભાવના આંસુ બાંધી દેશે રે
જીવન દીધું તને, જીવી જાજે એવું જીવનમાં, એને તું બાંધી દેજે રે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
sarakī jāśē rē, sarakī jāśē prabhu, jīvanamāṁthī tārā tō sarakī jāśē rē
dējē ēnē tuṁ tārā prēmanā dōrathī bāṁdhī rē, prabhu jīvanamāṁthī sarakī jāśē rē
vēranī gāṁṭha rākhī haiyē, jāśē bāṁdhavā jō tuṁ, khaṭakatīnē khaṭakatī jāśē rē
baṁdhāśē nā, ē ahaṁnā dōrathī baṁdhāśē nā, ē tō tyāṁthī sarakī jāśē rē
jāṇyā bhalē jñānathī, baṁdhāyā nā ē jñānathī, nā jñānathī ē tō baṁdhāśē rē
sāṁbhalē bhalē duḥkha darda tārā, nā ē duḥkha dardathī jīvanamāṁ baṁdhāśē rē
baṁdhāyā ē prēmathī, baṁdhāyā ē bhaktithī, baṁdhāyā ē bhāvathī ē tō baṁdhāśē rē
baṁdhāyā nā ē sōnānā dōrathī, nā lōkhaṁḍanā dōrathī, prēmanā dōrathī baṁdhāśē rē
duḥkha dardanā āṁsu nā bāṁdhī śakaśē, prēma nē bhāvanā āṁsu bāṁdhī dēśē rē
jīvana dīdhuṁ tanē, jīvī jājē ēvuṁ jīvanamāṁ, ēnē tuṁ bāṁdhī dējē rē
|