Hymn No. 4046 | Date: 19-Jul-1992
|
|
Text Size |
 |
 |
1992-07-19
1992-07-19
1992-07-19
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16033
જોયું ભી જીવનમાં જૂઠું ઠરે, ના જોયું એ ભી તો સાચું પડે
જોયું ભી જીવનમાં જૂઠું ઠરે, ના જોયું એ ભી તો સાચું પડે મૂંઝવણ રહે સદા તો જીવનમાં, જીવનમાં ક્યારે શું કરવું ધરે ઊગી સવાર જીવનમાં તો જે, ના એવીને એવી એ તો રહે બદલાતા રંગ તો એના રે, રંગમાં રંગ એના જીવનમાં સમજવા પડે શ્વાસેશ્વાસ જીવનમાં લેવા પડે, કિંમત જીવનમાં એની ચૂકવવી પડે કંઈક એ લઈ જાશે, કંઈક દઈ જાશે, લક્ષ્યમાં સદા આ રાખવું પડે જીવન નથી કાંઈ કોઈ જાદુ, જીવન તો જીવનની રીતે જીવવું પડે દેખાયે ના જીવ તો જીવનમાં, જીવનમાં જીવને તો માનવો પડે રાત્રે ના દિવસ દેખાય, તોયે હસ્તી દિવસની તો સ્વીકારવી પડે દેખાયે ના જીવનમાં તો ઘણું ઘણું, તોયે જીવનમાં એને માનવું પડે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
joyu bhi jivanamam juthum thare, na joyu e bhi to saachu paade
munjavana rahe saad to jivanamam, jivanamam kyare shu karvu dhare
ugi savara jivanamam to je, na evine evi e to rahe
badalata rang to ena re, rangamam rang ena jivanamam samajava paade
shvaseshvasa jivanamam leva pade, kimmat jivanamam eni chukavavi paade
kaik e lai jashe, kaik dai jashe, lakshyamam saad a rakhavum paade
jivan nathi kai koi jadu, jivan to jivanani rite jivavum paade
dekhaye na jiva to jivanamam, jivanamam jivane to manavo paade
ratre na divas dekhaya, toye hasti divasani to svikaravi paade
dekhaye na jivanamam to ghanu ghanum, toye jivanamam ene manavum paade
|
|