Hymn No. 4056 | Date: 24-Jul-1992
|
|
Text Size |
 |
 |
1992-07-24
1992-07-24
1992-07-24
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16043
રાત દિવસ માયામાં જો તું ગૂંથાતો રહેશે, સ્મરણ કરશે પ્રભુનું તું તો ક્યારે
રાત દિવસ માયામાં જો તું ગૂંથાતો રહેશે, સ્મરણ કરશે પ્રભુનું તું તો ક્યારે આવ્યો જગમાં ખબર નથી તને, રહીશ જગમાં, કેટલું કેમને ક્યારે અનેક પાસા છે જીવનના, જાયે બદલાતા, એક પાસાની આશા, રાખી રહ્યો છે તું શાને અનેક પાસાનું છે જીવન, કરવા સરખું, સાફ કરતો રહેજે, હરેક પાસા તું તો ત્યારે મારા તારાના વર્ગ હૈયે થાશે ઊભા, મિટાવીશ દીવાલ એની દિલમાંથી તું ક્યારે દુઃખ દર્દથી ભાગીને જીવનમાં, વળશે ના જીવનમાં તારું તો જ્યારે ચિંતાની ચિંતા કરનારને, ચિંતા સોંપી, કરીશ સ્મરણ પ્રભુનું તું તો ક્યારે દિલ ખોલી કરીશ સ્મરણ પ્રભુનું, ખૂલશે દ્વાર જીવનમાં તારા તો ત્યારે ભક્તિ ભાવ વિના, ના સ્મરણ થાશે પ્રભુનું, મળે ના બજારમાં ભાવો તો જ્યારે નિયમિત કર સ્મરણ ને પૂજન પ્રભુનું, છે હાથમાં તારા, એ તો જ્યારે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
raat divas maya maa jo tu gunthato raheshe, smaran karshe prabhu nu tu to kyare
aavyo jag maa khabar nathi tane, rahisha jagamam, ketalum kemane kyare
anek paas che jivanana, jaaye badalata, ek pasani asha, rakhi
rahyo chhea pasani asha, rakhi rahyo , sapha karto raheje, hareka paas tu to tyare
maara taara na varga haiye thashe ubha, mitavisha divala eni dilamanthi tu kyare
dukh dardathi bhagine jivanamam, valashe na jivanamam taaru to jyare
chintani to tumila khola khola khola khola, karanarane, karish khola khola,
karanarane, karanisha smaran prabhunum, khulashe dwaar jivanamam taara to tyare
bhakti bhaav vina, na smaran thashe prabhunum, male na bajaramam bhavo to jyare
niyamita kara smaran ne pujan prabhunum, che haath maa tara, e to jyare
|