Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 4057 | Date: 24-Jul-1992
રાખ્યો વિશ્વાસ પ્રભુમાં તેં તો જીવનમાં, તૂટયો કે છૂટયો જીવનમાં, એ તો શા માટે
Rākhyō viśvāsa prabhumāṁ tēṁ tō jīvanamāṁ, tūṭayō kē chūṭayō jīvanamāṁ, ē tō śā māṭē

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 4057 | Date: 24-Jul-1992

રાખ્યો વિશ્વાસ પ્રભુમાં તેં તો જીવનમાં, તૂટયો કે છૂટયો જીવનમાં, એ તો શા માટે

  Audio

rākhyō viśvāsa prabhumāṁ tēṁ tō jīvanamāṁ, tūṭayō kē chūṭayō jīvanamāṁ, ē tō śā māṭē

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1992-07-24 1992-07-24 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16044 રાખ્યો વિશ્વાસ પ્રભુમાં તેં તો જીવનમાં, તૂટયો કે છૂટયો જીવનમાં, એ તો શા માટે રાખ્યો વિશ્વાસ પ્રભુમાં તેં તો જીવનમાં, તૂટયો કે છૂટયો જીવનમાં, એ તો શા માટે

હતો ગુનો ક્યારે પ્રભુનો, તૂટયો વિશ્વાસ પ્રભુમાં, જીવનમાં તો, એ તો શા માટે

દીધું બધું તને તો પ્રભુએ, રહ્યો ના તું સંતોષે, ગણીશ ગુનો પ્રભુનો, તો, એ તો શા માટે

રાખવા ના કાબૂમાં વિકારો, જીવનમાં તો તારા, ગણ્યો ગુનો પ્રભુનો તો, એ તો શા માટે

જોયા ના દોષ જીવનમાં તેં તારાને તારા, ગણ્યો ગુનો પ્રભુનો, એ તો શા માટે

થાકી થાકી જીવનમાં, પડી માગવી દયા પ્રભુની, બન્યો દયાપાત્ર જીવનમાં તું, એ તો શા માટે

રાખી સંયમ વિચારો ને આચારોમાં, બની ના શક્યો પ્રેમપાત્ર તારો પ્રભુ, તો શા માટે

મળ્યા કરુણા કાજે કારણ જીવનમાં ઘણા, વહાવી ના શક્યો કરુણા હૈયે, તો શા માટે

સુખદુઃખના પ્રવાહમાં રહ્યો તણાતો તું, કરતો રહ્યો ફરિયાદ પ્રભુની એની, તો શા માટે

લેવું દેવું કરે ના પૂરું, કાઢે દોષ પ્રભુનો તું તો એમાં, જીવનમાં તો એ શા માટે
https://www.youtube.com/watch?v=uxhxlYDpUJE
View Original Increase Font Decrease Font

રાખ્યો વિશ્વાસ પ્રભુમાં તેં તો જીવનમાં, તૂટયો કે છૂટયો જીવનમાં, એ તો શા માટે

હતો ગુનો ક્યારે પ્રભુનો, તૂટયો વિશ્વાસ પ્રભુમાં, જીવનમાં તો, એ તો શા માટે

દીધું બધું તને તો પ્રભુએ, રહ્યો ના તું સંતોષે, ગણીશ ગુનો પ્રભુનો, તો, એ તો શા માટે

રાખવા ના કાબૂમાં વિકારો, જીવનમાં તો તારા, ગણ્યો ગુનો પ્રભુનો તો, એ તો શા માટે

જોયા ના દોષ જીવનમાં તેં તારાને તારા, ગણ્યો ગુનો પ્રભુનો, એ તો શા માટે

થાકી થાકી જીવનમાં, પડી માગવી દયા પ્રભુની, બન્યો દયાપાત્ર જીવનમાં તું, એ તો શા માટે

રાખી સંયમ વિચારો ને આચારોમાં, બની ના શક્યો પ્રેમપાત્ર તારો પ્રભુ, તો શા માટે

મળ્યા કરુણા કાજે કારણ જીવનમાં ઘણા, વહાવી ના શક્યો કરુણા હૈયે, તો શા માટે

સુખદુઃખના પ્રવાહમાં રહ્યો તણાતો તું, કરતો રહ્યો ફરિયાદ પ્રભુની એની, તો શા માટે

લેવું દેવું કરે ના પૂરું, કાઢે દોષ પ્રભુનો તું તો એમાં, જીવનમાં તો એ શા માટે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

rākhyō viśvāsa prabhumāṁ tēṁ tō jīvanamāṁ, tūṭayō kē chūṭayō jīvanamāṁ, ē tō śā māṭē

hatō gunō kyārē prabhunō, tūṭayō viśvāsa prabhumāṁ, jīvanamāṁ tō, ē tō śā māṭē

dīdhuṁ badhuṁ tanē tō prabhuē, rahyō nā tuṁ saṁtōṣē, gaṇīśa gunō prabhunō, tō, ē tō śā māṭē

rākhavā nā kābūmāṁ vikārō, jīvanamāṁ tō tārā, gaṇyō gunō prabhunō tō, ē tō śā māṭē

jōyā nā dōṣa jīvanamāṁ tēṁ tārānē tārā, gaṇyō gunō prabhunō, ē tō śā māṭē

thākī thākī jīvanamāṁ, paḍī māgavī dayā prabhunī, banyō dayāpātra jīvanamāṁ tuṁ, ē tō śā māṭē

rākhī saṁyama vicārō nē ācārōmāṁ, banī nā śakyō prēmapātra tārō prabhu, tō śā māṭē

malyā karuṇā kājē kāraṇa jīvanamāṁ ghaṇā, vahāvī nā śakyō karuṇā haiyē, tō śā māṭē

sukhaduḥkhanā pravāhamāṁ rahyō taṇātō tuṁ, karatō rahyō phariyāda prabhunī ēnī, tō śā māṭē

lēvuṁ dēvuṁ karē nā pūruṁ, kāḍhē dōṣa prabhunō tuṁ tō ēmāṁ, jīvanamāṁ tō ē śā māṭē
English Explanation: Increase Font Decrease Font

You kept faith in god in your life, why did you break or lose this faith in life?

What wrong-doing of god it was that you lost faith in god, why did that happen?

God gave you everything, yet you never remain satisfied, why do consider this as a wrong-doing of god?

Kept not vices in control in your life, why do you consider this as a wrong-doing of god?

Never saw your faults in life, why do you consider this as a wrong-doing of god?

When you got tired in this life, you begged for mercy from god, you became compassionate in your life, why did it happen so?

You kept control over your thoughts and actions, yet the lord did not become your beloved, why did it happen so?

You got lot of opportunities in life to be kind, yet kindness did not flow from your heart, why did it happen so?

You kept drowning in happiness and suffering, you kept complaining to god about it, why did you do so?

You do not complete the give and take relationship, still you find fault of god in that in life, why do you do so?
Scan Image

Gujarati Bhajan no. 4057 by Satguru Devendra Ghia - Kaka
First...405440554056...Last