1992-07-30
1992-07-30
1992-07-30
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16055
આવ્યા છો તમે જગમાં, તમે તો જગમાં આવ્યા છો
આવ્યા છો તમે જગમાં, તમે તો જગમાં આવ્યા છો
આવ્યા જ્યાં જગમાં તમે, જગમાં તમે સાથે શું લાવ્યા છો
વરસી ગઈ પ્રભુને શું દયા એવી, એથી જગમાં તમે તો આવ્યા છો
કે કર્મની ગૂંથણીના કરવા કર્મો પૂરા, જગમાં તમે તો પધાર્યા છો
આવ્યા કયા રસ્તે તમે, જાશો કયા રસ્તે તમે, શું એ તમે જાણો છો
તૈયારી વિના રહ્યા તમે તો જગમાં, બેકાર સદા તમે એમાં રહ્યા છો
દીધું મહત્ત્વ માયાને એટલું જીવનમાં, ના માયા વિના તમે રહી શક્યા છો
ગૂંથાઈ ગયા માયામાં તમે તો એવા, બહાર જલદી ના તમે નીકળી શક્યા છો
લપેટાઈ છે માયા હૈયે તો એવી, લાચાર એમાં તમે તો બની બેઠાં છો
બદલી ના શક્યા હાલત તમે તમારી, હૈયે કલ્પાંત છુપા એના વેઠયાં છે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
āvyā chō tamē jagamāṁ, tamē tō jagamāṁ āvyā chō
āvyā jyāṁ jagamāṁ tamē, jagamāṁ tamē sāthē śuṁ lāvyā chō
varasī gaī prabhunē śuṁ dayā ēvī, ēthī jagamāṁ tamē tō āvyā chō
kē karmanī gūṁthaṇīnā karavā karmō pūrā, jagamāṁ tamē tō padhāryā chō
āvyā kayā rastē tamē, jāśō kayā rastē tamē, śuṁ ē tamē jāṇō chō
taiyārī vinā rahyā tamē tō jagamāṁ, bēkāra sadā tamē ēmāṁ rahyā chō
dīdhuṁ mahattva māyānē ēṭaluṁ jīvanamāṁ, nā māyā vinā tamē rahī śakyā chō
gūṁthāī gayā māyāmāṁ tamē tō ēvā, bahāra jaladī nā tamē nīkalī śakyā chō
lapēṭāī chē māyā haiyē tō ēvī, lācāra ēmāṁ tamē tō banī bēṭhāṁ chō
badalī nā śakyā hālata tamē tamārī, haiyē kalpāṁta chupā ēnā vēṭhayāṁ chē
|
|