Hymn No. 4078 | Date: 02-Aug-1992
|
|
Text Size |
 |
 |
1992-08-02
1992-08-02
1992-08-02
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16065
જીવનમાં તો સાચા સુખી, આંગળીના વેઢે તો ગણ્યા મળે
જીવનમાં તો સાચા સુખી, આંગળીના વેઢે તો ગણ્યા મળે દુઃખી તો જીવનમાં, ઊભરાતાંને ઊભરાતા મળતાં રહે મનના નાચમાં જગમાં તો સહુ નાચતાને નાચતા જોવા મળે મનને કાબૂમાં રાખનારા તો જગમાં, દીવો લઈ શોધવા પડે ઇચ્છાઓની પાછળ જગમાં તો સહુ, દોડતાને દોડતા રહે પ્રભુની ઇચ્છા, હૈયે વસાવી, વર્તનારા જગમાં તો કોઈક જડે માનવને માનવ દેખાયે ખૂબ જગમાં, સાચો માનવ કોઈક જડે માયાને માયા કરીએ ભેગી જીવનમાં, માયા વિના હાથમાં શું રહે આચાર વિના બનીયે લાચાર જીવનમાં, આચાર જીવનમાં કોણ પાળે આચાર વિચાર પર કાબૂ રાખનારા જીવનમાં તો કોઈક જડે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
jivanamam to saacha sukhi, angalina vedhe to ganya male
dukhi to jivanamam, ubharatanne ubharata malta rahe
mann na nachamam jag maa to sahu nachatane nachata jova male
mann ne kabu maa rakhanara to jagamam, divo lai shodhata, sahodhava to jagamam, divo lai shodhava paade
tohaluhuni, hodhava paade ichchhaye, i hodhava damha
paade ichchhaye, i hodhava damha paade tohaluai juni jodhava vasavi, vartanara jag maa to koika jade
manav ne manav dekhaye khub jagamam, saacho manav koika jade
maya ne maya karie bhegi jivanamam, maya veena haath maa shu rahe
aachaar veena baniye lachara jivanamam, aachaar
jivanam tokabuara rakamale aachaar jivanam to kochara ka
|
|