1992-08-05
1992-08-05
1992-08-05
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16076
છોડવા ના યત્નો અધૂરા તો જીવનમાં, પહોંચવાનું મંઝિલે
છોડવા ના યત્નો અધૂરા તો જીવનમાં, પહોંચવાનું મંઝિલે,
જીવનમાં તો જ્યાં બાકી છે
કરતાને કરતા રહેવું ના ખાલી, વાતો તો જીવનમાં,
કરવાનું ને કરવાનું જીવનમાં, હજી તો જ્યાં બાકી છે
લેવો ના માની સંતોષ તો જીવનમાં, જ્યાં જીવનમાં વિકારો પર જિત મેળવવી, હજી તો જ્યાં બાકી છે
થાવું ના ઉદાસ કદી તો જીવનમાં, શ્વાસો તો જીવનમાં,
હજી તો જ્યાં બાકી છે
રહેવું ના કદી બેધ્યાન તો જીવનમાં, કરવો સામનો શત્રુઓનો,
જીવનમાં હજી તો જ્યાં બાકી છે
થોડી સફળતાથી છલકાઈ ના જવું જીવનમાં,
નિષ્ફળતાના જામ જીવનમાં, હજી તો જ્યાં બાકી છે
પ્રેમના ઓડકાર જીવનમાં કેમ તેં ખાવા માંડયા,
પ્રભુપ્રેમના પ્યાલા પીવા, જીવનમાં હજી તો જ્યાં બાકી છે
ગણતરીએ ગણતરીએ કેમ તું કંપી ઊઠયો,
કરવી ગણતરી જીવનની, હજી તો જ્યાં બાકી છે
સાચા ખોટામાં જીવનારો કેમ તું અટવાઈ ગયો,
સમજ્યું સત્ય તો જીવનમાં, હજી તો જ્યાં બાકી છે
સ્વપ્નાને સ્વપ્ના તો તું સરજતો રહ્યો, જીવનમાં સ્વપ્નને ચરિતાર્થ કરવું,
હજી તો જ્યાં બાકી છે
https://www.youtube.com/watch?v=d-n3jErNA3A
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
છોડવા ના યત્નો અધૂરા તો જીવનમાં, પહોંચવાનું મંઝિલે,
જીવનમાં તો જ્યાં બાકી છે
કરતાને કરતા રહેવું ના ખાલી, વાતો તો જીવનમાં,
કરવાનું ને કરવાનું જીવનમાં, હજી તો જ્યાં બાકી છે
લેવો ના માની સંતોષ તો જીવનમાં, જ્યાં જીવનમાં વિકારો પર જિત મેળવવી, હજી તો જ્યાં બાકી છે
થાવું ના ઉદાસ કદી તો જીવનમાં, શ્વાસો તો જીવનમાં,
હજી તો જ્યાં બાકી છે
રહેવું ના કદી બેધ્યાન તો જીવનમાં, કરવો સામનો શત્રુઓનો,
જીવનમાં હજી તો જ્યાં બાકી છે
થોડી સફળતાથી છલકાઈ ના જવું જીવનમાં,
નિષ્ફળતાના જામ જીવનમાં, હજી તો જ્યાં બાકી છે
પ્રેમના ઓડકાર જીવનમાં કેમ તેં ખાવા માંડયા,
પ્રભુપ્રેમના પ્યાલા પીવા, જીવનમાં હજી તો જ્યાં બાકી છે
ગણતરીએ ગણતરીએ કેમ તું કંપી ઊઠયો,
કરવી ગણતરી જીવનની, હજી તો જ્યાં બાકી છે
સાચા ખોટામાં જીવનારો કેમ તું અટવાઈ ગયો,
સમજ્યું સત્ય તો જીવનમાં, હજી તો જ્યાં બાકી છે
સ્વપ્નાને સ્વપ્ના તો તું સરજતો રહ્યો, જીવનમાં સ્વપ્નને ચરિતાર્થ કરવું,
હજી તો જ્યાં બાકી છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
chōḍavā nā yatnō adhūrā tō jīvanamāṁ, pahōṁcavānuṁ maṁjhilē,
jīvanamāṁ tō jyāṁ bākī chē
karatānē karatā rahēvuṁ nā khālī, vātō tō jīvanamāṁ,
karavānuṁ nē karavānuṁ jīvanamāṁ, hajī tō jyāṁ bākī chē
lēvō nā mānī saṁtōṣa tō jīvanamāṁ, jyāṁ jīvanamāṁ vikārō para jita mēlavavī, hajī tō jyāṁ bākī chē
thāvuṁ nā udāsa kadī tō jīvanamāṁ, śvāsō tō jīvanamāṁ,
hajī tō jyāṁ bākī chē
rahēvuṁ nā kadī bēdhyāna tō jīvanamāṁ, karavō sāmanō śatruōnō,
jīvanamāṁ hajī tō jyāṁ bākī chē
thōḍī saphalatāthī chalakāī nā javuṁ jīvanamāṁ,
niṣphalatānā jāma jīvanamāṁ, hajī tō jyāṁ bākī chē
prēmanā ōḍakāra jīvanamāṁ kēma tēṁ khāvā māṁḍayā,
prabhuprēmanā pyālā pīvā, jīvanamāṁ hajī tō jyāṁ bākī chē
gaṇatarīē gaṇatarīē kēma tuṁ kaṁpī ūṭhayō,
karavī gaṇatarī jīvananī, hajī tō jyāṁ bākī chē
sācā khōṭāmāṁ jīvanārō kēma tuṁ aṭavāī gayō,
samajyuṁ satya tō jīvanamāṁ, hajī tō jyāṁ bākī chē
svapnānē svapnā tō tuṁ sarajatō rahyō, jīvanamāṁ svapnanē caritārtha karavuṁ,
hajī tō jyāṁ bākī chē
|