Hymn No. 4113 | Date: 16-Aug-1992
|
|
Text Size |
 |
 |
1992-08-16
1992-08-16
1992-08-16
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16100
જાગે કે વહે પ્રેમ જો હૈયીંમાં તો તારા, તારા પ્રેમનું પાત્ર પ્રભુને તો તું બનાવી દેજે
જાગે કે વહે પ્રેમ જો હૈયીંમાં તો તારા, તારા પ્રેમનું પાત્ર પ્રભુને તો તું બનાવી દેજે જાગે ક્રોધ જો મનમાં, હૈયાંમાં ના એને વસવા દેજે, તારા વિકારોને શિકાર એનો બનાવી દેજે જાગે કે આવે વિચારોને વિચારો જીવનમાં, તારા વિચારોમાં વિચાર પ્રભુના તો તું ભરી દેજે જાગે ઇર્ષ્યા જીવનમાં તો જ્યારે, તારા દુઃખને જીવનમાં નિશાન એનું તું બનાવી દેજે જાગે લોભ હૈયે તને તો જ્યારે, સદ્ગુણોને જીવનમાં લોભનું નિશાન તું બનાવી દેજે જાગે અભિમાન હૈયે તને તો જ્યારે, છે તું પ્રભુનું તો સંતાન, અભિમાન એનું જગાવી દેજે જાગે મોહ હૈયાંમાં તો તારા, જીવનમાં પ્રભુદર્શનનો મોહ, ત્યારે તો તું જગાડી દેજે જાગે કે આવે આંસુ આંખમાં તો તારા, પ્રભુ વિરહના આંસુ આંખમાંથી તું વહેવા દેજે જાગે પ્રભુ માટેની ઇચ્છા જીવનમાં તારી, કરી નિર્મળ હૈયું ને આંખો, મુખડા સહુના તું નિરખી લેજે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
hunting ke vahe prem jo haiyimmam to tara, taara premanum patra prabhune to tu banavi deje
hunt krodh jo manamam, haiyammam na ene Vasava deje, taara vikarone shikara eno banavi deje
hunting ke aave vicharone vicharo jivanamam, taara vicharomam vichaar prabhu na to tu bhari deje
hunt irshya jivanamam to jyare, taara duhkh ne jivanamam Nishana enu growth banavi deje
hunt lobh Haiye taane to jyare, sadgunone jivanamam lobhanum Nishana growth banavi deje
hunt Abhimana Haiye taane to jyare, Chhe growth prabhu nu to santana, Abhimana enu jagavi deje
hunt moh haiyammam to tara, jivanamam prabhudarshanano moha, tyare to tu jagadi deje jaage
ke aave aasu aankh maa to tara, prabhu virahana aasu ankhamanthi tu vaheva deje
chase prabhu mateni ichchha jivanamam tari, kari nirmal haiyu ne ankho, mukhada sahuna tu nirakhi leje
|