Hymn No. 4116 | Date: 16-Aug-1992
|
|
Text Size |
 |
 |
1992-08-16
1992-08-16
1992-08-16
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16103
છે બધું હજી તો એમનું એમ છે, છે બધું હજી તો એમનું એમ છે
છે બધું હજી તો એમનું એમ છે, છે બધું હજી તો એમનું એમ છે બદલાયો ના હું, બદલાયા ના સંજોગો જીવનમાં, બધું હજી તો એમનું એમ છે હટયા ના અભિમાન ને અહં તો હૈયેથી જીવનમાં, હજી બધું તો એમનું એમ છે રહ્યા માનવી જનમતાને જનમતા જગમાં સહુના હૈયાં, હજી તો એમના એમ છે પડયા ના ફરક ક્રોધને ઇર્ષ્યામાં, જીવનમાં ઉપાડા તો એવા, હજી તો એમના એમ છે વાતે વાતે લગાડે સહુ તો ખોટું જીવનમાં, સમજ સહુની હજી એમની એમ છે શબ્દે શબ્દે રહ્યાં છે વિંધતાને વિંધતા, વર્તન જીવનમાં સહુના હજી એમના એમ છે માન અપમાનના ભાવો રહ્યાં છે સહુના હૈયે કૂદતા, કૂદકા એના હજી એમના એમ છે બંધાતાને બંધાતા રહ્યા સબંધો તો જીવનમાં, રહ્યાં છે તૂટતાં, હજી તો એમ છે, હજી તો એમ છે તર્યા હતા વિશ્વાસે વહાણો પહેલાં, તરે છે હમણાં, હજી બધું જગમાં તો એમનું એમ છે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
che badhu haji to emanum ema chhe, che badhu haji to emanum ema che
badalayo na hum, badalaaya na sanjogo jivanamam, badhu haji to emanum ema che
hataya na abhiman ne aham to haiyethi jivanamane
chamanhe emaganum jamatya jamanum to sahuna haiyam, haji to emana ema che
padaya na pharaka krodh ne irshyamam, jivanamam upada to eva, haji to emana ema che
vate vate lagade sahu to khotum jivanamam, samaja sahuni haji emani ema che
shabde shabde rahyart sahhe ema che
mann apamanana bhavo rahyam che sahuna haiye kudata, kudaka ena haji emana ema che
bandhatane bandhata rahya sabandho to jivanamam, rahyam che tutatam, haji to ema chhe, haji to ema che
taarya hata vishvase vahano pahelam, taare che hamanam, haji badhu jag maa to emanum ema che
|