Hymn No. 4122 | Date: 16-Aug-1992
|
|
Text Size |
 |
 |
1992-08-16
1992-08-16
1992-08-16
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16109
જાઉં હું તો ક્યાં, જાઉં હું તો ક્યાં, જઈ જઈ જગમાં, જાઉં હું તો ક્યાં
જાઉં હું તો ક્યાં, જાઉં હું તો ક્યાં, જઈ જઈ જગમાં, જાઉં હું તો ક્યાં થાકી હું તો ક્રોધથી, ભાગ્યો હું તો જગમાં, જોયા સહુને તો, ક્રોધમાં જલતાને જલતા - જાઉં ઇર્ષ્યાથી થાકીને ભાગ્યો હું તો જગમાં, જોયા સહુને, ઇર્ષ્યામાં તો બળતાને બળતા - જાઉં જૂઠાણાથી ભાગ્યો ભાગ્યો હું તો જગમાં, જોયા સહુને, જૂઠાણા તો ઓકતાને ઓકતા - જાઉં લોભથી અકળાઈ ભાગ્યો હું તો જગમાં, જોયા સહુને, લોભમાં તો લપેટાતાને લપેટાતા - જાઉં લાલચમાંથી બચવા ભાગ્યો હું તો જગમાં, જોયા સહુને, લાલચમાં તો રોતાને રોતા - જાઉં અભિમાનથી બચવા ભાગ્યો હું તો જગમાં, જોયા સહુને, અભિમાને તો ફુલાતાને ફુલાતા - જાઉં વેરથી બચવા ભાગ્યો હું તો જગમાં, જોયા તો સહુને, વેરમાં તો રહેસાતાંને રહેસાતાં - જાઉં ઇચ્છાઓથી બચવા ભાગ્યો હું તો જગમાં, જોયા તો સહુને, ઇચ્છાઓમાં તો ઘેરાતાંને ઘેરાતાં - જાઉં ભાગી ભાગી ફર્યો પાછો જ્યાં હું તો મુજમાં, દીઠાં મેં તો મારા પ્રભુને ત્યાં હસતાને હસતા - જાઉં
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
jau hu to kyam, jau hu to kyam, jai jai jagamam, jau hu to kya
thaaki hu to krodhathi, bhagyo hu to jagamam, joya sahune to, krodhamam jalatane jalata - jau
irshyathi thakine bhagyo hu to jagamat to jagamat, joya sahamune balata - jau
juthanathi bhagyo bhagyo hu to jagamam, joya sahune, juthana to okatane okata - jau
lobhathi akalai bhagyo hu to jagamam, joya sahune, lobh maa to lapetatane lapetata - jau
lalachamanthi joy, lalachamanthi huma sahamune, rot toa saahamune, rot to java bhagyo jau
abhiman thi bachva bhagyo hu to jagamam, joya sahune, abhimane to phulatane phulata - jau
verathi bachva bhagyo hu to jagamam, joya to sahune, veramam to rahesatanne rahesatam - jau
ichchhaothi bachva bhagyo hu to jagamam, joya to sahune, ichchhaomam to gheratanne gheratam - jau
bhagi bhagi pharyo pachho jya hu to mujamam, ditha me to maara prabhune tya hasatane hasta - jau
|