Hymn No. 4143 | Date: 25-Aug-1992
|
|
Text Size |
 |
 |
કોઈને જગમાં તો કાંઈ કહેવાય નહીં, શું કહેવું, કેમ કહેવું, એ તો સમજાય નહીં
Koine Jagama To Kai Kahevay Nahi, Su Kehavu, Kem Keahvu, E To Samajay Nahi
જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)
1992-08-25
1992-08-25
1992-08-25
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16130
કોઈને જગમાં તો કાંઈ કહેવાય નહીં, શું કહેવું, કેમ કહેવું, એ તો સમજાય નહીં
કોઈને જગમાં તો કાંઈ કહેવાય નહીં, શું કહેવું, કેમ કહેવું, એ તો સમજાય નહીં સમજશે એમાં કેટલું, કરશે વર્તન કેટલું, જગમાં એ તો કાંઈ કહેવાય નહીં ધ્યાન રાખી પડશે તો કહેવું, કોઈની સમજણને ઠેસ એમાં તો પહોંચાડાય નહીં કહેવામાં પડશે રાખવું લક્ષ્ય તો સદા, વધુ ઓછું તો કાંઈ ઉમેરાય નહીં કહેવામાં પડશે તો સમજીને કહેવું, બડાશ ખોટી એમાં તો ઠલવાય નહીં પડશે કહેવું તો કહેવાની રીતે, કહેવાનું કાંઈ કોઈ પર તો લદાય નહીં કહેવું તો પડશે એની રીતે, કહેવું શબ્દ જલદી કોઈથી તો ઉકેલાય નહીં સીધી સાદી ભાષામાં પડશે તો કહેવું, એના વિના જલદી એ સમજાય નહીં ભરાય એટલો ભરવો પ્રેમ તો વાતમાં, ગળે જલદી એના વિના ઊતરાવાય નહીં સમજીને પ્રકૃતિ, પડશે કહેવી તો વાતો, એના વિના તો ઉદ્દેશ તો સધાય નહીં
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
koine jag maa to kai kahevaya nahim, shu kahevum, kem kahevum, e to samjaay nahi
samajashe ema ketalum, karshe vartana ketalum, jag maa e to kai kahevaya nahi
dhyaan rakhi padashe to kahevumada to kahevumada palachadamaya
pashe vumada, thasesa rakhi padashe , Vadhu ochhum to kai umeraya Nahim
kahevamam padashe to samajine kahevum, badaash Khoti ema to thalavaya Nahim
padashe kahevu to kahevani rite, kahevanum kai koi paar to ladaya Nahim
kahevu to padashe eni rite, kahevu shabda jaladi koi thi to ukelaya Nahim
Sidhi sadi bhashamam padashe to kahevum, ena veena jaladi e samjaay nahi
bharaya etalo bharavo prem to vatamam, gale jaladi ena veena utaravaya nahi
samajine prakriti, padashe kahevi to vato, ena veena to uddesha to sadhaya nahi
|