Hymn No. 4147 | Date: 28-Aug-1992
|
|
Text Size |
 |
 |
1992-08-28
1992-08-28
1992-08-28
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16134
કરતાને કરતા રહેવી ભૂલો જીવનમાં, કહે ના કહેવું કે એ તો થાતી રહે
કરતાને કરતા રહેવી ભૂલો જીવનમાં, કહે ના કહેવું કે એ તો થાતી રહે એના વિના જીવનમાં તો, બીજું તો કરીએ છે શું કરી ભૂલો તો ભલે, ભોગવવું પડે એમાં તો જીવનમાં, એના વિના બીજું થાશે શું કર્યું બૂરું તો જીવનમાં, થાશે બૂરું ત્યારે તો જીવનમાં, જીવનમાં એના વિના બીજું થાશે શું કરતા રહીએ અપમાન અન્યના, થાશે ત્યારે તો ખુદના, જીવનમાં એના વિના બીજું થાશે શું કર્યું ખોટુંને ખોટું તો જીવનમાં, થાયે ના સારું તો એમાં, જીવનમાં એના વિના બીજું થાશે શું ડૂબતાને ડૂબતા રહીએ અહંમાં, પડે ભોગવવા પરિણામ એના, જીવનમાં એના વિના બીજું થાશે શું રહ્યાં રાચતાંને રાચતાં તો ખોટા, સપનામાં ફળ્યા ના એ જીવનમાં, જીવનમાં એના વિના બીજું થાશે શું ખોટાને ખોટા આંકો આંકિએ ખુદના, પસ્તાવા વિના મળે ના એમાં, જીવનમાં એના વિના બીજું થાશે શું પ્રેમના પાન કરવા જીવનમાં, રહેવું ઝેર તો ઓકતા, મળે પાન ક્યાંથી એના, જીવનમાં એના વિના બીજું થાશે શું ખોટાને ખોટા, રહીએ સમય વિતાવતા, મળે ના દર્શન એમાં પ્રભુના, જીવનમાં એના વિના બીજું થાશે શું
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
karatane karta rahevi bhulo jivanamam, kahe na kahevu ke e to thati rahe
ena veena jivanamam to, biju to karie che shu
kari bhulo to bhale, bhogavavum paade ema to jivanamam,
ena burumum to jivanamam, ena
burumum to juman thasheum shu kivare to thasheum kivare ,
jivanamam ena veena biju thashe shu
karta rahie apamana Anyana, thashe tyare to khudana,
jivanamam ena veena biju thashe shu
karyum khotunne khotum to jivanamam, Thaye na sarum to emam,
jivanamam ena veena biju thashe shu
dubatane dubata rahie ahammam, paade bhogavava parinama ena ,
jivanamam ena veena biju thashe shu
rahyam rachatanne rachatam to khota, sapanamam phalya na e jivanamam,
jivanamam ena veena biju thashe shu
khotane khota anko ankie khudana, pastava veena male na emam,
jivanamam ena veena biju thashe shu
prem na pan karva jivanamam, rahevu jera to okata, male pan kyaa thi ena kyaa thi ena
, jivanumhotam vitavata, male na darshan ema prabhuna,
jivanamam ena veena biju thashe shu
|