Hymn No. 4151 | Date: 29-Aug-1992
|
|
Text Size |
 |
 |
1992-08-29
1992-08-29
1992-08-29
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16138
કકળાવશો આંતરડી જીવનમાં તો કોઈની, પ્રભુ એમાં તો મારો રાજી નથી
કકળાવશો આંતરડી જીવનમાં તો કોઈની, પ્રભુ એમાં તો મારો રાજી નથી કારણ કે કારણ વિના, દેશો દગો જીવનમાં કોઈને, પ્રભુ એમાં તો મારો રાજી નથી જીવનમાં ખોટું બોલતાંને, કરતાને કરતા રહીશું, પ્રભુ એમાં તો મારો રાજી નથી કદમ કદમ પર લોભલાલચમાં જો ઝૂકતાં રહીશું, પ્રભુ એમાં તો મારો રાજી નથી દૃષ્ટિએ દૃષ્ટિમાં જીવનમાં વાસનાઓ જો ભરતાં રહીશું, પ્રભુ એમાં તો મારો રાજી નથી હૈયાંમાં પ્રેમને બદલે, વેરને જો સંવરતા રહીશું, પ્રભુ એમાં તો મારો રાજી નથી શબ્દે શબ્દે, વર્તને વર્તને, અન્યને દુઃખી કરતા રહીશું, પ્રભુ એમાં તો મારો રાજી નથી અહંના ઉકાળા ને અભિમાનના રસ જો પીતા રહીશું, પ્રભુ એમાં તો મારો રાજી નથી જો ખુદમાં કે પ્રભુમાં વિશ્વાસ જીવનમાં ખોતા રહીશું, પ્રભુ એમાં તો મારો રાજી નથી લઈ માનવ જનમ, વ્યર્થ એને જો વેડફતા રહીશું, પ્રભુ એમાં તો મારો રાજી નથી
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
kakalavasho antaradi jivanamam to koini, prabhu ema to maaro raji nathi
karana ke karana vina, desho dago jivanamam koine, prabhu ema to maaro raji nathi
jivanamam khotum bolatanne, karatane karta rahishum, prabad ema to maaro rahishum, prabadobama haluka rahishum, prabadobama nathi rahishum, prabadobama hala rahishum, prabad jadamam toama rahishum, prabad ema
toama rahi prabhu ema to maaro raji nathi
drishtie drishtimam jivanamam vasanao jo bharatam rahishum, prabhu ema to maaro raji nathi
haiyammam prem ne badale, verane jo samvarata rahishum, prabhu ema to maaro raji marane to, prabhu ema to maaro raji nathi
shabartde du shabhde raji nathi
ahanna ukala ne abhimanana raas jo pita rahishum, prabhu ema to maaro raji nathi
jo khudamam ke prabhu maa vishvas jivanamam khota rahishum, prabhu ema to maaro raji nathi
lai manav janama, vyartha ene jo vedaphata rahishum, prabhu ema to maaro raji nathi
|