Hymn No. 4153 | Date: 29-Aug-1992
|
|
Text Size |
 |
 |
1992-08-29
1992-08-29
1992-08-29
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16140
વગર તાંતણે રે વગર દોરીએ, જીવનમાં રે અમે તો લટકી ગયા
વગર તાંતણે રે વગર દોરીએ, જીવનમાં રે અમે તો લટકી ગયા હતું પહોંચવું જ્યાં જીવનમાં અમારે રે, અમે તો ત્યાં ના પહોંચી શક્યા - જીવનમાં... શું કરવું, શું ના કરવું જીવનમાં રે, મથામણમાં અમે ચૂકી ગયા - જીવનમાં... આગિયાના તેજ પાછળ રહ્યાં દોડતા, તારલિયાના તેજ ચૂકી ગયા - જીવનમાં... વગર શૂળીએ, વગર શૂળીએ રે જીવનમાં, ખટપટની શૂળીએ ચડી ગયા - જીવનમાં. વગર લૂંટારુંએ, વગર લૂંટારુંએ, આનંદધનમાં અમે લૂંટાઈ ગયા - જીવનમાં... વગર ફરિયાદે, વગર ફરિયાદે જીવનમાં, ફરિયાદ અમે કરતા ગયા - જીવનમાં... યત્નો ખોટાં રહ્યાં કરતા જીવનમાં, ફળ જીવનમાં એના તો ના મળ્યાં - જીવનમાં... દોઢડહાપણની દાઢો રહી ફૂટતી, પાન ડહાપણના જીવનમાં ના કરી શક્યાં - જીવનમાં... માયામાં ને માયામાં તો ગૂંથાતા રહ્યાં, દર્શન પ્રભુના જીવનમાં ના થયા - જીવનમાં...
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
vagar Tantane re vagar dorie, jivanamam re ame to lataki gaya
hatu pahonchavu jya jivanamam amare re, ame to Tyam na pahonchi Shakya - jivanamam ...
shu karavum, shu na karvu jivanamam re, mathamanamam ame chuki gaya - jivanamam ...
aagiyana tej paachal rahyam dodata, taraliyana tej chuki gaya - jivanamam ...
vagar shulie, vagar shulie re jivanamam, khatapatani shulie chadi gaya - jivanamam.
vagar luntarume, vagar luntarume, anandadhanamam ame luntai gaya - jivanamam ...
vagar phariyade, vagar phariyade jivanamam, phariyaad ame karta gaya - jivanamam ...
yatno khotam rahyam karta jivanam na, phal jivanamamam en ...
dodhadahapanani dadho rahi phutati, pan dahapanana jivanamam na kari shakyam - jivanamam ...
maya maa ne maya maa to gunthata rahyam, darshan prabhu na jivanamam na thaay - jivanamam ...
|