Hymn No. 4178 | Date: 09-Sep-1992
|
|
Text Size |
 |
 |
રે, સિધ્ધમાતા વ્હાલી, અરે ઓ ડીસાવાળી, ભજવી છે મારે, તને જગજનની જાણીને
Re,Sidhdhamata Vahali, Are O Disavali, Bhajavi Che Mare, Tane Jagajanani Janine
પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)
1992-09-09
1992-09-09
1992-09-09
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16165
રે, સિધ્ધમાતા વ્હાલી, અરે ઓ ડીસાવાળી, ભજવી છે મારે, તને જગજનની જાણીને
રે, સિધ્ધમાતા વ્હાલી, અરે ઓ ડીસાવાળી, ભજવી છે મારે, તને જગજનની જાણીને રે, સિધ્ધમાતા વ્હાલી, પૂજવી છે મારે તને તો, શક્તિ સ્વરૂપ સમજીને રે, સિધ્ધમાતા વ્હાલી, ભજવી છે મારે તને તો, દયાસાગર તો જાણીને રે, સિધ્ધમાતા વ્હાલી, પૂજવી છે મારે તને તો, સર્વવ્યાપક તો સમજીને રે, સિધ્ધમાતા વ્હાલી, ભજવી છે મારે તને તો, ગુણસાગર તો જાણીને રે, સિધ્ધમાતા વ્હાલી, પૂજવી છે મારે તને તો, મારી પોતાની તો સમજીને રે, સિધ્ધમાતા વ્હાલી, ભજવી છે મારે તને તો, ભક્ત વત્સલ જાણીને રે, સિધ્ધમાતા વ્હાલી, પૂજવી છે મારે તને તો, પ્રેમ સ્વરૂપ તો સમજીને રે, સિધ્ધમાતા વ્હાલી, ભજવી છે મારે તને તો, ભાવભરી તો જાણીને રે, સિધ્ધમાતા વ્હાલી, પૂજવી છે મારે તને તો એક સ્વરૂપ તો સમજીને
https://www.youtube.com/watch?v=gS6Vfdn5q7w
Satguru Shri Devendra Ghia (Kaka)
રે, સિધ્ધમાતા વ્હાલી, અરે ઓ ડીસાવાળી, ભજવી છે મારે, તને જગજનની જાણીને રે, સિધ્ધમાતા વ્હાલી, પૂજવી છે મારે તને તો, શક્તિ સ્વરૂપ સમજીને રે, સિધ્ધમાતા વ્હાલી, ભજવી છે મારે તને તો, દયાસાગર તો જાણીને રે, સિધ્ધમાતા વ્હાલી, પૂજવી છે મારે તને તો, સર્વવ્યાપક તો સમજીને રે, સિધ્ધમાતા વ્હાલી, ભજવી છે મારે તને તો, ગુણસાગર તો જાણીને રે, સિધ્ધમાતા વ્હાલી, પૂજવી છે મારે તને તો, મારી પોતાની તો સમજીને રે, સિધ્ધમાતા વ્હાલી, ભજવી છે મારે તને તો, ભક્ત વત્સલ જાણીને રે, સિધ્ધમાતા વ્હાલી, પૂજવી છે મારે તને તો, પ્રેમ સ્વરૂપ તો સમજીને રે, સિધ્ધમાતા વ્હાલી, ભજવી છે મારે તને તો, ભાવભરી તો જાણીને રે, સિધ્ધમાતા વ્હાલી, પૂજવી છે મારે તને તો એક સ્વરૂપ તો સમજીને
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
re, sidhdhamaat vhali, are o disavali, bhajavi che mare, taane jagajanani jaani ne
re, sidhdhamaat vhali, pujavi che maare taane to, shakti swaroop samajine
re, sidhdhamaat vhali, bhajavi che maare taane to, sidujavi che maare taane
re, dayhamagara, to jhalata che maare taane to, sarvavyapaka to samajine
re, sidhdhamaat vhali, bhajavi che maare taane to, gunasagara to jaani ne
re, sidhdhamaat vhali, pujavi che maare taane to, maari potani to samajine
re, sidhdhamakta tohali, bhajavi chatshe jaani ne
re, sidhdhamaat vhali, pujavi che maare taane to, prem swaroop to samajine
re, sidhdhamaat vhali, bhajavi che maare taane to, bhaav bhari to jaani ne
re, sidhdhamaat vhali, pujavi che maare taane to ek swaroop to samajine
|