Hymn No. 4181 | Date: 09-Sep-1992
|
|
Text Size |
 |
 |
1992-09-09
1992-09-09
1992-09-09
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16168
મનના એ ખાલી પટમાં તો બધું ને બધું તો થાય છે (2)
મનના એ ખાલી પટમાં તો બધું ને બધું તો થાય છે (2) મનના એ ખાલી પટમાં, વિચારો તો થાય છે, ભાવો ઊભરાય છે, આકારો તો રચાય છે આકારોના નર્તન એમાં તો થાય છે, એની નવી સૃષ્ટિ સર્જાય છે, અચરજમાં એ તો નાખી જાય છે કદી મેળ ના એના તો મળી જાય છે, સુખ દુઃખના અનુભવ કરાવી એ તો જાય છે ત્યાં એક અનોખી સૃષ્ટિનું સર્જન થાય છે, એના ભોગતા પણ તો બની જવાય છે રૂદન ભી ત્યાં દેખાય છે, હાસ્યના ફુવારા ત્યાં ફેલાય છે, એમાં તાણીને તાણી એ તો જાય છે કદી છાપ એની ઊંડી ઉપસી જાય છે, ભૂંસી ના જલદી એ તો ભૂંસાય છે એક સૃષ્ટિ અંદર તો સમાતા, બીજી સૃષ્ટિ રચાય છે, ના ખાલી એ તો રહી જાય છે જોનાર ને અનુભવનાર તો એક છે, પણ હસ્તી બીજાની ફરતી એમાં તો દેખાય છે કહેનારને સાંભળનાર તો ત્યાં દેખાય છે, જોનાર એમાં, એનાથી અલગ રહી જાય છે લેણ દેણ બધી એમાં તો થાય છે, એમાનું બધું એમાંને એમાં તો રહી જાય છે પ્રભુની પણ આ રચાયેલ સૃષ્ટિમાં, આવીને આવી રમત આપણી સાથે રમાય છે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
mann na e khali patamam to badhu ne badhu to thaay che (2)
mann na e khali patamam, vicharo to thaay chhe, bhavo ubharaya chhe, akaro to rachaya che
akarona nartana ema to thaay chhe, eni navi srishhi sarjaya chaya, acharakhi jaya, acharakhi jaay che
kadi mel na ena to mali jaay chhe, sukh duhkh na anubhava karvi e to jaay che
tya ek anokhi srishtinum sarjana thaay chhe, ena bhogata pan to bani javaya che
rudana bhi tya dekhaay chhe, hasyana phaman tyani tyani to jaay che
kadi chhapa eni undi upasi jaay chhe, bhunsi na jaladi e to bhunsaya che
ek srishti andara to samata, biji srishti rachaya chhe, na khali e to rahi jaay che
jonara ne anubhavanara to ek chhe, pan hasti bijani pharati ema to dekhaay che
kahenarane sambhalanara to tya dekhaay chhe, jonara emam, enathi alaga rahi jaay che
lena denaya badhi ema to thaay chhe, emanum badhi ema to thaay emanne chhe, emanum badhu prahhuni
emanne srishtimam, aavine aavi ramata apani saathe ramaya che
|