Hymn No. 4194 | Date: 13-Sep-1992
|
|
Text Size |
 |
 |
1992-09-13
1992-09-13
1992-09-13
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16181
રાખતો ના આધાર સત્યનો જીવનમાં, બધો તો તું તારી નજર ઉપર
રાખતો ના આધાર સત્યનો જીવનમાં, બધો તો તું તારી નજર ઉપર ગણી શાને બધું બધું સાચું તો જીવનમાં, રાખી ભરોસો તારી નજર ઉપર પડશે રાખવા ભરોસા જીવનમાં તો, કંઈક તો તારી સમજણ ઉપર રાખવો પડશે સહુથી વધુ ભરોસો જીવનમાં, તો તારે તારા અનુભવ ઉપર રાખજે ભરોસો જીવનમાં તો તું, જીવનમાં તો તારા આચરણ ઉપર રાખી શકીશ ભરોસો કેટલો તો તું, જીવનમાં, તારા ભાવો ને લાગણી ઉપર રાખી શકીશ ભરોસો કેટલો તો તું, જગમાં અન્યના તો સાથ ઉપર રાખી શકીશ કેટલો ભરોસો જીવનમાં તો તું, તારા ફરતા મનડાં ઉપર રાખી શકીશ ભરોસો જીવનમાં કેટલો તો તું, તારાને તારા ભાગ્ય ઉપર રાખી શકીશ ભરોસો જીવનમાં તો કેટલો તું, તારાને તારા તનડાં ઉપર
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
rakhato na aadhaar satyano jivanamam, badho to tu taari najar upar
gani shaane badhu badhum saachu to jivanamam, rakhi bharoso taari najar upar
padashe rakhava bharosa jivanamam to, kaik to taari upar
samjan upar rakhavo tohaivan bara sahuthi, vaar rakhavo
tojeivara sahuthi jivanamam to tum, jivanamam to taara aacharan upar
rakhi shakisha bharoso ketalo to tum, jivanamam, taara bhavo ne lagani upar
rakhi shakisha bharoso ketalo to tum, jag maa anyana to saath upar
rakhi shakisha ketalo
takara bharoso jiv jivanamam ketalo to tum, tarane taara bhagya upar
rakhi shakisha bharoso jivanamam to ketalo tum, tarane taara tanadam upar
|
|