Hymn No. 4204 | Date: 16-Sep-1992
|
|
Text Size |
 |
 |
એંધાણ જીવનમાં તોફાનના, જે ના પારખી શક્યા, સૂતાને સૂતા એમાં એ ઝડપાઈ ગયા
Endhan Jeevanama Toophaneana, Je Na Parakhi Sakya, Sutane Suta Ema E Jhadapai Gaya
સેવા, કર્મ, પુરુષાર્થ, જાગ્રતી, ભાગ્ચ (Service, Action, Strive, Alert, Destiny)
1992-09-16
1992-09-16
1992-09-16
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16191
એંધાણ જીવનમાં તોફાનના, જે ના પારખી શક્યા, સૂતાને સૂતા એમાં એ ઝડપાઈ ગયા
એંધાણ જીવનમાં તોફાનના, જે ના પારખી શક્યા, સૂતાને સૂતા એમાં એ ઝડપાઈ ગયા જાગતાને જાગતા રહ્યા તો જે એમાં, જીવનમાં, તોફાનમાંથી એ તો બચી ગયા ભર અજવાળે પણ જે દિવાસ્વપ્ન જોતાં રહ્યા, જીવનમાં નિષ્ફળતાને એ તો વર્યા સમયસર જીવનમાં તો જે ચેતી ગયા, જીવનમાં નુક્સાનમાંથી એ તો બચી ગયા રહ્યાં જાગૃત જે જીવનમાં, કાબૂ મન પર મેળવી શક્યા, જીવનની જંગ એ તો જિતી ગયા સમય સમય પર, જીવનમાં વૃત્તિ પર કાબૂ રાખી શક્યા, પસ્તાવાની આગમાંથી બચી ગયા રાખી ના શક્યા મન વૃત્તિને જે કાબૂમાં, દુઃખના ડુંગર એના પર તો તૂટી પડયા ભાગ્ય પર છોડીને જીવનમાં જે નિષ્ક્રિય રહ્યાં, જીવનમાં ના કાંઈ એ તો પામી શક્યા સાથેને સાથે ને પાસેને પાસે, પ્રભુ રહેવાં છતાં, યત્ન વિના જીવનમાં એ તો ના મળ્યા
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
endhana jivanamam tophanana, je na parakhi shakya, sutane suta ema e jadapai gaya
jagatane jagat rahya to je emam, jivanamam, tophanamanthi e to bachi gaya
bhaar ajavale pan je divasvapna jota rahya to varyaet samanamara je
jivanayamara jivanamas je jivanayamas nuksanamanthi e to bachi gaya
rahyam jagrut je jivanamam, kabu mann paar melavi shakya, jivanani jang e to jiti gaya
samay samaya para, jivanamam vritti paar kabu rakhi shakya, pastavani agamanthi bachi gaya
rakabana toine shakya enaum daan shakya enaum d tuti padaya
bhagya paar chhodi ne jivanamam je nishkriya rahyam, jivanamam na kai e to pami shakya
sathene saathe ne pasene pase, prabhu rahevam chhatam, yatna veena jivanamam e to na malya
|