Hymn No. 4212 | Date: 19-Sep-1992
|
|
Text Size |
 |
 |
1992-09-19
1992-09-19
1992-09-19
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16199
બેદરકારી ને બેદરકારીમાં, ગુમાવે સહુ જીવનમાં ઘણું ઘણું, બેદરકારી તોયે છોડે નહીં
બેદરકારી ને બેદરકારીમાં, ગુમાવે સહુ જીવનમાં ઘણું ઘણું, બેદરકારી તોયે છોડે નહીં જાણેને ભોગવે ફળો બેદરકારીના જીવનમાં, જીવનમાં બેદરકારી તોયે છોડે નહીં કરતા રહે બચાવ એના, ડૂબ્યા રહે તો એમાં, જીવનમાં બેદરકારી એ તો છોડે નહીં આવે તો ફળ જ્યાં એના તો માંઠા, ગોતે બહાના એના ખોટા, બેદરકારી તો છોડે નહીં બનાવી દે આદત એની એવી, ફુંકે બણગાં મજબૂરીની જીવનમાં એને તો છોડે નહીં કરી જાય સુખ ચેનના એ તો છેડા, ગોતે ના તો એ એના છેડા, જીવનમાં એને છોડે નહીં થાય ના સહન ફળ જ્યારે એના, લે આશરો તો ક્રોધના, બેદરકારી તોયે છોડે નહીં રાખે કામ બધા એ તો અધૂરા, રહે મુસ્તાક એ આવડતમાં, બેદરકારી તોયે છોડે નહીં કરી ના પૂરી એ તો જવાબદારી, વસી હૈયે જ્યાં બેદરકારી, જીવનમાં એને તોયે છોડે નહીં
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
bedarakari ne bedarakarimam, gumave sahu jivanamam ghanu ghanum, bedarakari toye chhode nahi
janene bhogave phalo bedarakarina jivanamam, jivanamam bedarakari toye chhode nahi
karta rahe bachva ena, dubya toye paha toam toam, ena, dubya rahean to emam, dubya toye
phal toam toam, ena bahana ena khota, bedarakari to chhode nahi
banavi de aadat eni evi, phunke banagam majaburini jivanamam ene to chhode nahi
kari jaay sukh chenana e to chheda, gote na to e ena chheda, jivanamam ene chhode nahi
thaay na ashana phal enhala to krodhana, bedarakari toye chhode nahi
rakhe kaam badha e to adhura, rahe mustaka e avadatamam, bedarakari toye chhode nahi
kari na puri e to javabadari, vasi haiye jya bedarakari, jivanamam ene toye chhode nahi
|