Hymn No. 4258 | Date: 09-Oct-1992
|
|
Text Size |
 |
 |
1992-10-09
1992-10-09
1992-10-09
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16245
ઊછળતી ઊર્મીઓના મોજા લઈ લઈ, ચાલ્યો સાગર ભેટવા તો કિનારાને
ઊછળતી ઊર્મીઓના મોજા લઈ લઈ, ચાલ્યો સાગર ભેટવા તો કિનારાને રોકી ના શકે કોઈ વેગ એના, રોકી ના શકે આવેગ એના, ચાલ્યો સાગર ભેટવા ઘેઘૂર ઘૂઘવતા ઘેરા નાદે, પોકારતો પોકારતો, ચાલ્યો સાગર તો ભેટવા કિનારાને દીધા વ્હાલથી ભીંજવી કિનારાના પથ્થરે પથ્થરને, દીધી ભીંજવી એની કણેકણને ઊછળી ઊછળી જાય એ તો દોડતો, ભેટવા પ્રેમથી તો કિનારાને - ચાલ્યો... કિનારાને સમાવવા જાગી એવી ઊર્મી, ભૂલી ભાન જાય ભટેવા એ તો કિનારાને આવી સંયમની યાદ જ્યાં એના હૈયે, વળ્યો પાછો એ તો, જોતોને જોતો કિનારાને ભક્ત ભરજે હૈયે તો તારા, આવા ભાવના મોજા, જગતમાં ભેટવા તારા હરિને રોક્યો ના સંગ તો, અટકાવ્યો ના અટકજે તું, જીવનમાં ભેટવા તું વ્હાલા હરિને સાગરની સાથે તો છે નિત્ય કિનારો, રહ્યો છે તોયે એ તો, સંયમના દોરથી બંધાયો છે તું તો મુક્ત તારા હરિને ભેટવાને, બંધાજે ને બાંધજે પ્રેમના દોરથી હરિને
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
uchhalati urmiona moja lai lai, chalyo sagar bhetava to kinarane
roki na shake koi vega ena, roki na shake avega ena, chalyo sagar bhetava
gheghura ghughavata ghera nade, pokarato pokarato, chalyo sagara, didhihali katharato pathiana, kathiana, kathiana, katharato, kathiana pathiana
bhinjare bhinjana bhinjana bhinjana bhinjana bhinjana bhinjana bhinjana path kanekanane
uchhali uchhali jaay e to dodato, bhetava prem thi to kinarane - chalyo ...
kinarane samavava Jagi evi urmi, bhuli Bhana jaay bhateva e to kinarane
aavi sanyamani yaad jya ena Haiye, valyo pachho e to, jotone joto kinarane
bhakt bharje Haiye to taara , ava bhaav na moja, jagat maa bhetava taara harine
rokyo na sang to, atakavyo na atakaje tum, jivanamam bhetava tu vhala harine
sagarani saathe to che nitya kinaro, rahyo che toye e to, sanyamana dor thi bandhayo
che tu to mukt taara harine bhetavane, bandhaje ne bandhaje prem na dor thi harine
|