1992-10-18
1992-10-18
1992-10-18
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16263
એક તારી કૃપા વિના રે પ્રભુ, જીવનમાં તો છે અંધારું (2)

કરજે કૃપા જીવનમાં તો એવી, પથરાયે જીવનમાં સદા તો અજવાળું
જ્ઞાને જ્ઞાને અહં ને અભિમાન ન વ્યાપે, મન બુદ્ધિનું મારું, રાખજે ત્યારે તો ઠેકાણું
જરૂરિયાતે જરૂરિયાતે ત્યાગ ન ભાગે, પીતો રહું સમદૃષ્ટિનું તો પીણું
દુઃખ દર્દ કરે ના વિચલિત તો મને, દેજે વહાવી હૈયે સમતાનું તો ઝરણું
દેજે બળ તારું, જીવનમાં તો એવું, જીવનમાં માયામાં તો ના હું તણાઉં
મુસીબતો દેજે ભલે જીવનમાં, શીખું એમાંથી ને એમાંથી હું તો ઘડાઉં
સફળતા નિષ્ફળતા છે પ્રસાદી તારી, જીવનમાં હસતા હસતા એને હું તો પચાવું
દેતો રહ્યો જીવનમાં તું તો બધું, મળ્યું કે મળે, નિત્ય સંતોષ એમાં હું તો પામું
નજરે નજરે કરું દર્શન હું તો તારા, જગમાં દર્શન તારા હું તો કરતો જાઉં
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
ēka tārī kr̥pā vinā rē prabhu, jīvanamāṁ tō chē aṁdhāruṁ (2)
karajē kr̥pā jīvanamāṁ tō ēvī, patharāyē jīvanamāṁ sadā tō ajavāluṁ
jñānē jñānē ahaṁ nē abhimāna na vyāpē, mana buddhinuṁ māruṁ, rākhajē tyārē tō ṭhēkāṇuṁ
jarūriyātē jarūriyātē tyāga na bhāgē, pītō rahuṁ samadr̥ṣṭinuṁ tō pīṇuṁ
duḥkha darda karē nā vicalita tō manē, dējē vahāvī haiyē samatānuṁ tō jharaṇuṁ
dējē bala tāruṁ, jīvanamāṁ tō ēvuṁ, jīvanamāṁ māyāmāṁ tō nā huṁ taṇāuṁ
musībatō dējē bhalē jīvanamāṁ, śīkhuṁ ēmāṁthī nē ēmāṁthī huṁ tō ghaḍāuṁ
saphalatā niṣphalatā chē prasādī tārī, jīvanamāṁ hasatā hasatā ēnē huṁ tō pacāvuṁ
dētō rahyō jīvanamāṁ tuṁ tō badhuṁ, malyuṁ kē malē, nitya saṁtōṣa ēmāṁ huṁ tō pāmuṁ
najarē najarē karuṁ darśana huṁ tō tārā, jagamāṁ darśana tārā huṁ tō karatō jāuṁ
|