BHAAV SAMADHI VICHAAR SAMADHI KAKA BHAJANS

BHAAV SAMADHI VICHAAR SAMADHI - Gujarati BHAJAN

Hymn No. 4325 | Date: 11-Nov-1992
   Text Size Increase Font Decrease Font

કેમ બને, ક્યાંથી બને, શાને બને, કરવું નથી જ્યાં કાંઈ, ત્યાં ક્યાંથી બને

  No Audio

Kem Bane Kyathi Bane, Shane Bane,Karavu Nathi Jya Kai,Tya Kyathi Bane

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1992-11-11 1992-11-11 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16312 કેમ બને, ક્યાંથી બને, શાને બને, કરવું નથી જ્યાં કાંઈ, ત્યાં ક્યાંથી બને કેમ બને, ક્યાંથી બને, શાને બને, કરવું નથી જ્યાં કાંઈ, ત્યાં ક્યાંથી બને
જોઈએ જ્યાં તારે, પડશે કરવું તારે, જીવનમાં તો આ શું, તું શાને રે ભૂલે
આળસ તારું નડશે તને, જોઈ પ્રગતિ અન્યની, વિચારવાનું છે તારે ને તારે
યત્નો તો ખોટા કરીશ જીવનમાં, દુઃખ વિના જીવનમાં બીજું એ શું દેશે
કરી ના શક્યો અન્યના પ્રેમની, જીવનમાં પ્રભુનો પ્રેમ તને તો કેમ મળે
છોડવું નથી જીવનમાં કાંઈ તો તારે, ભાર ઊંચકી ઊંચકી, પડશે ફરવું તો તારે
કરે ના દયા, દે ના અન્યને ક્ષમા, અન્યને જગમાં, પ્રભુ પાસે શાને એ તું માંગે
લે રસ્તા જ્યાં તું ડૂબવાનાને ડૂબવાના, જીવનમાં તો તું ક્યાંથી તરે
સમજી શકીશ જીવનમાં ક્યાંથી તું સાચું, દ્વાર સમજણના જ્યાં તું તો બંધ કરે
ઠગાય ના પ્રભુ જગતમાં કોઈ વાતથી, શાને એને ઠગવાની તો તું કોશિશ કરે
Gujarati Bhajan no. 4325 by Satguru Devendra Ghia - Kaka
કેમ બને, ક્યાંથી બને, શાને બને, કરવું નથી જ્યાં કાંઈ, ત્યાં ક્યાંથી બને
જોઈએ જ્યાં તારે, પડશે કરવું તારે, જીવનમાં તો આ શું, તું શાને રે ભૂલે
આળસ તારું નડશે તને, જોઈ પ્રગતિ અન્યની, વિચારવાનું છે તારે ને તારે
યત્નો તો ખોટા કરીશ જીવનમાં, દુઃખ વિના જીવનમાં બીજું એ શું દેશે
કરી ના શક્યો અન્યના પ્રેમની, જીવનમાં પ્રભુનો પ્રેમ તને તો કેમ મળે
છોડવું નથી જીવનમાં કાંઈ તો તારે, ભાર ઊંચકી ઊંચકી, પડશે ફરવું તો તારે
કરે ના દયા, દે ના અન્યને ક્ષમા, અન્યને જગમાં, પ્રભુ પાસે શાને એ તું માંગે
લે રસ્તા જ્યાં તું ડૂબવાનાને ડૂબવાના, જીવનમાં તો તું ક્યાંથી તરે
સમજી શકીશ જીવનમાં ક્યાંથી તું સાચું, દ્વાર સમજણના જ્યાં તું તો બંધ કરે
ઠગાય ના પ્રભુ જગતમાં કોઈ વાતથી, શાને એને ઠગવાની તો તું કોશિશ કરે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)

Lyrics in English
kem bane, kyaa thi bane, shaane bane, karvu nathi jya kami, tya kyaa thi bane
joie jya tare, padashe karvu tare, jivanamam to a shum, tu shaane re bhule
aalas taaru nadashe tane, joi pragati anya ni yat taare toavan
taare khota karish jivanamam, dukh veena jivanamam biju e shu deshe
kari na shakyo anyana premani, jivanamam prabhu no prem taane to kem male
chhodavu nathi jivanamam kai to tare, bhaar unchaki, unchaki
na, padane ka, any day to tare, de , prabhu paase shaane e tu mange
le rasta jya tu dubavanane dubavana, jivanamam to tu kyaa thi taare
samaji shakisha jivanamam kyaa thi tu sachum, dwaar samajanana jya tu to bandh kare
thagaya na prabhu jagat maa koi vatathi, shaane ene thagavani to tu koshish kare

First...43214322432343244325...Last
Publications
He has written about 10,000 hymns which cover various aspects of spirituality, such as devotion, inner knowledge, truth, meditation, right action and right living. Most of the Bhajans are in Gujarati, but there is also a treasure trove of Bhajans in English, Hindi and Marathi languages.
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall