Hymn No. 4326 | Date: 11-Nov-1992
|
|
Text Size |
 |
 |
1992-11-11
1992-11-11
1992-11-11
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16313
શ્વાસે ને શ્વાસે, છે સાથે ને સાથે તો મારો દીનાનાથ, રહેજે તું એના રે વિશ્વાસે ને વિશ્વાસે
શ્વાસે ને શ્વાસે, છે સાથે ને સાથે તો મારો દીનાનાથ, રહેજે તું એના રે વિશ્વાસે ને વિશ્વાસે કરે છે ચડઊતર એ તો તારી અંદર ને અંદર, ભરવા શક્તિ એ તો શક્તિની સાથે ને સાથે હૈયે એના તો પ્રેમ વહે, કરે એ પ્રેમથી, જગમાં ધ્યાન તારું એ તો પ્રેમથી રાખે છોડે ના એ તો તને, ગમે તેવું તું તો કરે, જીવનમાં રહે એ તો તારી સાથે ને સાથે સૂઝે ના જ્યારે તને, પુકારે જ્યાં તું તો એને, માર્ગ તારો, એમાંથી એ તો કાઢે ને કાઢે થાશે બધું એની શક્તિથી, એની શક્તિ વિના બનશે નહિ, રહેજે રે તું એના તો વિશ્વાસે રહેવા ના દેશે તને તો એ અધવચ્ચે, રહેશે જ્યાં તું તો જીવનમાં, એના તો વિશ્વાસે રહેશે કરતો તું તો જીવનમાં બધું, જીવનમાં તો બધું એનાને એના રે વિશ્વાસે રહેજે ને રહેજે રે જીવનમાં તું તો સદા, રહેજે સદા, એક એના વિશ્વાસે ને વિશ્વાસે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
shvase ne shvase, che saathe ne saathe to maaro dinanatha, raheje tu ena re vishvase ne vishvase
kare che chadautara e to taari andara ne andara, bharava shakti e to shaktini saathe ne saathe
haiye ena to prem vahe dhy, kare e premathi, jagam e to prem thi rakhe
chhode na e to tane, game tevum tu to kare, jivanamam rahe e to taari saathe ne saathe
suje na jyare tane, pukare jya tu to ene, maarg taro, ema thi e to kadhe ne kadhe
thashe badhu eni shaktithi, eni shakti veena banshe nahi, raheje re tu ena to vishvase
raheva na deshe taane to e adhavachche, raheshe jya tu to jivanamam, ena to vishvase
raheshe karto tu to jivanamam badhum, jivanamam to badhu enane ena re vishvase
raheje ne raheje re jivanamam tu to sada, raheje sada, ek ena vishvase ne vishvase
|