Hymn No. 4357 | Date: 26-Nov-1992
|
|
Text Size |
 |
 |
1992-11-26
1992-11-26
1992-11-26
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16344
સપનું એ તો સપનું હતું, ના સપનું એ તો કાંઈ સાચું હતું
સપનું એ તો સપનું હતું, ના સપનું એ તો કાંઈ સાચું હતું હતું એ જ્યાં, હતો તો જ્યાં એમાં, ત્યાં સુધી તો એ સાચું હતું સુખદુઃખ તો મળ્યું એમાં, લીધું એમાં સાચું ત્યારે એ લાગ્યું હતું બધું એનું એમાંને એમાં રહ્યું, થાતા જાગૃત ક્યાંને ક્યાં એ ખોવાઈ ગયું બન્યો રાજા કે રંક એમાં ભલે, ખૂલતાં આંખો ના એમાંનું કાંઈ ટક્યું કદી ટક્યો નશો એનો એવો, મેળ જીવનમાં ના એનો એ કરી શક્યું ના રોક ટોક એમાં તો હતી, સર્જનને સર્જન એનું થાતું રહેતું હતું સિનેમાના પડદા જેવું એ જીવન, ખૂલી ગઈ આંખ જ્યાં એ પૂરું થઈ ગયું જળપાન એના તૃષા જગાવી ગયા, વાસ્તવિક જીવન ના એ બુઝાવી શક્યું રહ્યું બધું એનું એમાં ને એમાં, ના જીવનમાં એ મળ્યું, ના એ તો સાચું હતું
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
sapanu e to sapanu hatum, na sapanu e to kai saachu hatu
hatu e jyam, hato to jya emam, tya sudhi to e saachu hatu
sukh dukh to malyu emam, lidhu ema saachu tyare e lagyum hatu
badhu enu emanne ema rahyum, thaata jagyrit e khovai gayu
banyo raja ke ranka ema bhale, khulatam aankho na emannum kai takyum
kadi takyo nasho eno evo, mel jivanamam na eno e kari shakyum
na roka toka ema to hati, saranaane sarjana enu padai thaatu jivada
hatu sinemuli aankh jya e puru thai gayu
jalapana ena trisha jagavi gaya, vastavika jivan na e bujhavi shakyum
rahyu badhu enu ema ne emam, na jivanamam e malyum, na e to saachu hatu
|