Hymn No. 4379 | Date: 04-Dec-1992
|
|
Text Size |
 |
 |
1992-12-04
1992-12-04
1992-12-04
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16366
સહેવા તો છે સહેલાં, ઘા સંસારમાં તો બીજા, શબ્દના મણ મણના ઘા માથામાં વાગે છે
સહેવા તો છે સહેલાં, ઘા સંસારમાં તો બીજા, શબ્દના મણ મણના ઘા માથામાં વાગે છે જાય હલાવી એ તો વિચારતંત્રને, એકવાર પણ જ્યાં ઘા એના, હૈયાંમાં તો એ વાગે છે મમતાના ઘા, જીવનમાં લાગે છે મીઠાં, લાગે આકરા એ ત્યારે, હૈયાંમાં તાણ જ્યારે એ જગાવે છે પ્રેમના ઘા, જીવનમાં સહુ કોઈ તો ચાહે, લાગે એ આકરા, વિરહ જ્યારે એ તો જગાવે છે મૌનના ઘા, બને ના સહેવા તો સહેલાં, શબ્દની તડપન, હૈયે જ્યારે એ તો જાગે છે મીઠી નજરના ઘા જીવનમાં લાગે રે મીઠાં, બની જાય સહેવા આકરા, હૈયું જ્યારે એ વીંધી જાય છે પાપના ઘા બને સહેવા ના સહેલાં, આગ પશ્ચાતાપની, હૈયે જ્યાં એ તો જલાવે છે તનના ઘા જીવનમાં બનશે સહેવા રે સહેલાં, ઘા અંતરના સહેવા સહેલાં ના બની જાયે છે કોઈ ઘા વહાવે રૂધિર જીવનમાં, સહેવા નથી સહેલાં ઘા, જે અંતરમાં આંસુ તો પડાવે છે ઘાએ ઘાએ રહે સ્થિતિ જીવનમાં બદલાતી, રહેજો સદાયે સજાગ, વેર જ્યાં એ તો જગાવે છે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
saheva to che sahelam, gha sansar maa to bija, shabdana mann mann na gha mathamam vague che
jaay halavi e to vicharatantrane, ekavara pan jya gha ena, haiyammam to e vague che
mamatana gha, jivanamam laage ak haiyam tana, laage ak haiyamm, laage e jagave che
prem na gha, jivanamam sahu koi to chahe, laage e akara, viraha jyare e to jagave che
maunana gha, bane na saheva to sahelam, shabdani tadapana, haiye jyare e to jaage
che mithi najarana gani jivanamam laage re mit saheva akara, haiyu jyare e vindhi jaay che
paap na gha bane saheva na sahelam, aag pashchatapani, haiye jya e to jalave che
tanana gha jivanamam banshe saheva re sahelam, gha antarana saheva sahela na bani jaaye che
koi gha vahave rudhira jivanamam, saheva nathi sahela gha, je antar maa aasu to padave che
ghae ghae rahe sthiti jivanamam badalati, rahejo sadaaye sajaga, ver jya e to jagave che
|