Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 4386 | Date: 06-Dec-1992
વિશ્વપ્રેમ, પ્રભુપ્રેમ, બધે પ્રેમ પ્રેમ છે, પ્રભુ તો પ્રેમમય છે
Viśvaprēma, prabhuprēma, badhē prēma prēma chē, prabhu tō prēmamaya chē

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

Hymn No. 4386 | Date: 06-Dec-1992

વિશ્વપ્રેમ, પ્રભુપ્રેમ, બધે પ્રેમ પ્રેમ છે, પ્રભુ તો પ્રેમમય છે

  No Audio

viśvaprēma, prabhuprēma, badhē prēma prēma chē, prabhu tō prēmamaya chē

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

1992-12-06 1992-12-06 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16373 વિશ્વપ્રેમ, પ્રભુપ્રેમ, બધે પ્રેમ પ્રેમ છે, પ્રભુ તો પ્રેમમય છે વિશ્વપ્રેમ, પ્રભુપ્રેમ, બધે પ્રેમ પ્રેમ છે, પ્રભુ તો પ્રેમમય છે

કાઢી ના શકો માપ તમે એનું, અમાપ પ્રેમ એનો તો વહે છે

કોઈ પ્રેમ તો વ્યક્ત રહે છે, પ્રભુપ્રેમ તો અવ્યક્ત વહેતો રહે છે

માનવપ્રેમને વહેવા આંખને હૈયું તો જોઈએ, પ્રભુપ્રેમ તો વહેતો રહે છે

માનવપ્રેમમાં થોડી અપેક્ષા રહે છે, પ્રેમમય પ્રેમ વિનાકારણ વહે છે

સંકળાયો પ્રેમ જ્યાં સુખ સાથે, સંભાવના દુઃખની ઊભી એ તો કરે છે

સહજપ્રેમ તો ના કોઈ કારણ માગે, પ્રેરિત એની ધારા તો વહે છે

પ્રેમમાં જ્યાં સ્વાર્થ ભળે છે, સ્વાર્થની દુર્ગંધ એમાંથી તો ઊઠે છે

સહાનુભૂતિ ભર્યો પ્રેમ, જીવનમાં ના કાંઈ ઝાઝો તો ટકે છે

પ્રેમમય પ્રભુને પ્રેમથી પામવા, જીવનમાં પ્રેમમય એનો રસ્તો છે
View Original Increase Font Decrease Font

વિશ્વપ્રેમ, પ્રભુપ્રેમ, બધે પ્રેમ પ્રેમ છે, પ્રભુ તો પ્રેમમય છે

કાઢી ના શકો માપ તમે એનું, અમાપ પ્રેમ એનો તો વહે છે

કોઈ પ્રેમ તો વ્યક્ત રહે છે, પ્રભુપ્રેમ તો અવ્યક્ત વહેતો રહે છે

માનવપ્રેમને વહેવા આંખને હૈયું તો જોઈએ, પ્રભુપ્રેમ તો વહેતો રહે છે

માનવપ્રેમમાં થોડી અપેક્ષા રહે છે, પ્રેમમય પ્રેમ વિનાકારણ વહે છે

સંકળાયો પ્રેમ જ્યાં સુખ સાથે, સંભાવના દુઃખની ઊભી એ તો કરે છે

સહજપ્રેમ તો ના કોઈ કારણ માગે, પ્રેરિત એની ધારા તો વહે છે

પ્રેમમાં જ્યાં સ્વાર્થ ભળે છે, સ્વાર્થની દુર્ગંધ એમાંથી તો ઊઠે છે

સહાનુભૂતિ ભર્યો પ્રેમ, જીવનમાં ના કાંઈ ઝાઝો તો ટકે છે

પ્રેમમય પ્રભુને પ્રેમથી પામવા, જીવનમાં પ્રેમમય એનો રસ્તો છે

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

viśvaprēma, prabhuprēma, badhē prēma prēma chē, prabhu tō prēmamaya chē

kāḍhī nā śakō māpa tamē ēnuṁ, amāpa prēma ēnō tō vahē chē

kōī prēma tō vyakta rahē chē, prabhuprēma tō avyakta vahētō rahē chē

mānavaprēmanē vahēvā āṁkhanē haiyuṁ tō jōīē, prabhuprēma tō vahētō rahē chē

mānavaprēmamāṁ thōḍī apēkṣā rahē chē, prēmamaya prēma vinākāraṇa vahē chē

saṁkalāyō prēma jyāṁ sukha sāthē, saṁbhāvanā duḥkhanī ūbhī ē tō karē chē

sahajaprēma tō nā kōī kāraṇa māgē, prērita ēnī dhārā tō vahē chē

prēmamāṁ jyāṁ svārtha bhalē chē, svārthanī durgaṁdha ēmāṁthī tō ūṭhē chē

sahānubhūti bharyō prēma, jīvanamāṁ nā kāṁī jhājhō tō ṭakē chē

prēmamaya prabhunē prēmathī pāmavā, jīvanamāṁ prēmamaya ēnō rastō chē
Scan Image

Gujarati Bhajan no. 4386 by Satguru Devendra Ghia - Kaka
First...438443854386...Last