Hymn No. 4388 | Date: 06-Dec-1992
|
|
Text Size |
 |
 |
1992-12-06
1992-12-06
1992-12-06
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16375
રહ્યાં નથી ને રહેવાના નથી, જીવનમાં માનવ તો કોઈ સાથ કે સથવારા વિના
રહ્યાં નથી ને રહેવાના નથી, જીવનમાં માનવ તો કોઈ સાથ કે સથવારા વિના રહ્યાં છે સહુ માનવ તો જીવનમાં, કરતાને કરતા કોઈના સાથ ને સથવારામાં નથી વધી શક્તા જીવનમાં તો કોઈ, ધ્યેયના તો સાથ ને સથવારા વિના થઈ ના શકે ભક્તિ તો જીવનમાં, પ્રભુમાં તો ભાવના સાથ ને સથવારા વિના ટક્યા ના સબંધો તો જીવનમાં, જીવનમાં તો ત્યાગને પ્રેમના સાથ ને સથવારા વિના રહી શકશે સ્થિર ધ્યાન ક્યાંથી રે જીવનમાં, એકાગ્રતા અને ભાવના સાથ ને સથવારા વિના ટકી ના શકે જીવન તો જગમાં, શ્વાસોશ્વાસના તો, સાથ ને સથવારા વિના દ્વાર મુક્તિના તો રહેશે છેટાને છેટા, છૂટશે ના જો જીવનમાં, વિકારોના સાથ ને સથવારા થાશે ના જીવનમાં પૂરા કોઈ કામ, હૈયાંમાં હશે ના જો, હિંમત ને ધીરજના સાથ ને સથવારા અપનાવી શકાશે ના કોઈને જીવનમાં, હૈયાંની વિશાળતાથી સાથ ને સથવારા વિના
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
rahyam nathi ne rahevana nathi, jivanamam manav to koi saath ke sathavara veena
rahyam che sahu manav to jivanamam, karatane karta koina saath ne sathavaramam
nathi vadhi shakta jivanamamam to koi, dhyeyana to saath bhum
to nai, dhyeyana to pravana saath ne saath ne sathavara veena
takya na sabandho to jivanamam, jivanamam to tyagane prem na saath ne sathavara veena
rahi shakashe sthir dhyaan kyaa thi re jivanamam, ekagrata ane bhaav na saath ne sathavara to veena toana veena vina
shake sathamv, mathavara to veena to
sathavara shake jiv raheshe chhetane chheta, chhutashe na jo jivanamam, vicarona saath ne sathavara
thashe na jivanamam pura koi kama, haiyammam hashe na jo, himmata ne dhirajana saath ne sathavara
apanavi shakashe na koine jivanamam, haiyanni vishalatathi saath ne sathavara veena
|